બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 18 April 20

મહામારી / કોરોનાના નવા 104 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 1376, જાણો અમદાવાદમાં સૌથી વધુ 96 કયા વિસ્તારના

Kavan

Last Updated: 08:39 PM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના સંકટ ઘેરાતું જાય છે. ત્યારે ફરીવાર રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 104 કેસ નોંધાય છે. તો છેલ્લા 24 કલાકમાં 280 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 96 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અમદાવાદમાં બહેરામ પુરા, ચાંદલોડિયા, દરિયાપુર,દાણીલીમડા, માણેકચોક, નવરંગપુર, મોટેરા, નિકોલ, સરસપુર, ગોમતીપુર, આસ્ટોડિયા,જમાલપુર, એલિસબ્રિજ તથા કુબેરનગરમાં કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 3 કેસ જ નોઁધાયા છે. મહિસાગર 1 તથા ભાવનગરમાં 2 કેસ, સાબરકાંઠામાં 1, પંચમહાલ 1 આવ્યા નોંધાય છે. ત્યારે આજે રાજ્યમાં 5 મોત થયાં છે અને 5 સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ 1376 કોરોના પોઝિટિવ છે.  

નોંધનીય છે કે, આજે 10 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 93 લોકો સાજા થઇ જતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં 2664 ટેસ્ટ કરાયા 277 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 26102 ટેસ્ટ કરાયા છે. 

ક્યાં વિસ્તારમાં આજે થયાં મોત 

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે આજના દિવસના મોત અંગેની જાણકારી આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, આજે રાજ્યમાં 5 લોકોના મોત થયાં છે જેમાં ભાવનગરમાં 1, સુરતમાં 1, પંચમહાલમાં 1, ગાંધીનગરમાં 1 તથા આણંદમાં એક વ્યક્તિનું મોત થયું હતું  

આજના નવા કેસ
 
અમદાવાદ- 96
વડોદરા- 3
ભાવનગર- 2
મહીસાગર-    1
સાબરકાંઠા-    1
પંચમહાલ-    1

આ માહિતી સાંજે 7.45 વાગ્યા સુધીની છે 

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 861 27 25
Amreli 0 0 0
Anand 27 3 1
Aravalli 1 0 1
Banaskantha 8 0 0
Bharuch 22 2 0
Bhavnagar 30 10 4
Botad 4 0 1
Chhota Udaipur 6 0 0
Dahod 2 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 10 2
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 4 0 1
Kheda 3 0 0
Mahisagar 2 0 0
Mehsana 4 0 0
Morbi 1 0 0
Narmada 11 0 0
Navsari 0 0 0
Panchmahal 9 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 30 9 0
Sabarkantha 2 0 0
Surat 156 10 7
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 155 7 7
Valsad 0 0 0
TOTAL 1376 93 53
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ