બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / GST will be refunded on cancellation of under construction property

ફાયદાની વાત / ઘર ખરીદનારાઓ માટે Good News: હવેથી અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી રદ્દ કરવા પર મળશે આ લાભ, કાઉન્સિલનો મોટો નિર્ણય

Malay

Last Updated: 11:08 AM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર ખરીદનારો માટે સારા સમાચાર છે. અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી રદ્દ કરવા પર GST રિફન્ડ મળશે. GST રજિસ્ટર્ડ ન હોય તો પણ ઘર ખરીદદારને રિફન્ડ મળશે.

 

  • અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી રદ્દ કરવા પર GST મળશે રિફન્ડ
  • GST રજિસ્ટર્ડ ન હોય તો પણ ઘર ખરીદદારને મળશે રિફન્ડ
  • GST 2017ના પ્રાવધાનમાં ફેરબદલ કરવા કાઉન્સિલનો નિર્ણય

અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી કેન્સલ કરાવવા પર મકાન ખરીદનારને GST રિફન્ડ મળશે. આને લગતી નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. નાણા મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરશે. GST 2017ના પ્રાવધાનમાં ફેરબદલ કરવા કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે. GST રજિસ્ટર્ડ ન હોય તો પણ ઘર ખરીદદારને રિફન્ડ મળશે. ઘર ખરીદનારને સરકાર તરફથી સીધું જ રિફન્ડ મળશે. હાલમાં ક્રેડિટ નોટ જારી કરવાની અવધિ પછી રિફંડ મળતું નથી.

નાણા મંત્રાલય જાહેર કરશે વિસ્તૃત ગાઈડલાઈન
આ માટે મકાન ખરીદનારોએ બિલ્ડર કે ઓફિસના ધક્કા ખાવા નહીં પડે. ઘર ખરીદનારોને સીધા નાણા મંત્રાયલ પાસેથી GST રિફન્ડ મળશે. GST પ્રાવધાનમાં ફેરબદલ બાદ ઘર ખરીદનારને સરકારમાંથી રિફન્ડ મળશે.નાણા મંત્રાલય ટૂંક સમયમાં જ વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરશે. આને સરકારની તરફથી ઘર ખરીદનારો માટે મોટી રાહતભર્યું પગલું માનવામાં આવી રહ્યું છે.  

ઘર ખરીદવાનું સપનું થશે સાકાર! મોટી ગુડ ન્યૂઝ આપવાની તૈયારીમાં છે મોદી સરકાર  | Modi government will give a big gift to those who buy a new house

GST 2017ના પ્રાવધાનમાં ફેરબદલ કરાશે
જીએસટી કાઉન્સિલની ગત બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે GST કાયદા 2017ના પ્રાવધાનમાં ફેરબદલ કરવા કરવામાં આવશે. આ ફેરફાર હેઠળ જો કઈ અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદી રહ્યા છે અને રજિસ્ટ્રી પહેલા તે પ્રોપર્ટીને કેન્સલ કરે છે તો ખરીદનાર તરફથી જે GST ચૂકવવામાં આવે છે, તેને રિફન્ડ કરી દેવાશે. આપને જણાવી દઈએ કે, જ્યારે કોઈ મકાન ખરીદનાર બિલ્ડર પાસેથી મકાન લીધા બાદ તેના પૈસા ચૂકવે છે, ત્યારે ખરીદનારે GST પણ ચૂકવવો પડે છે. 

રેડી-ટુ-મૂવ-ઇન પ્રોપર્ટી પર GST લાગુ નથી
GST પહેલા આ સેક્ટરમાં પણ VAT, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી જેવા ઘણા પરોક્ષ કર વસૂલવામાં આવતા હતા. જોકે, જીએસટી લાગુ થયા બાદથી દર અને લાભો અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. રિયલ એસ્ટેટ પર GST દર - ઈનપુટ ટેક્સ ક્રેડિટની સાથે રિયલ એસ્ટેટ સેક્ટર માટે GST દર 12 ટકા રાખવામાં આવ્યો છે. આમાં જમીનની કિંમત સામેલ છે. રેડી-ટુ-મૂવ-ઇન પ્રોપર્ટી પર GST લાગુ નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ