બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / GST Rules Change from 1st may upload invoice within 7 days after transaction

તમારા કામનું / પહેલી મેથી બદલાઈ રહ્યો છે GSTનો નિયમ, ભૂલ કરી તો થશે મોટું નુકસાન!, જાણો વિગતવાર

Arohi

Last Updated: 03:31 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Rules Change: વ્યાપારીઓ અને કંપનીઓ માટે મોટી ખબર છે. સરકારે 1 મેથી GST સાથે જોડાયેલા મહત્વના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેની અસર વ્યાપારીના ઈનપુટ ટેક્સ ક્રેડિટ પર પણ પડશે.

  • 7 દિવસથી વધારેના ટ્રાન્ઝેક્શનની રસીદ GSTN પર અપલોડ નહીં થઈ શકે 
  • વ્યાપારી ડેબિટ અને ક્રેડિટ નોટ્સને 7 દિવસ બાદ જ અપલોડ કરી શરશે
  • તેના પર વ્યાપારી ઈનપુટ ટેક્સ ક્રેડિટ કે ફાયદો નહીં ઉઠાવી શકે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઈને મોટી અપડેટ સામે આવી છે. GST નેટવર્ક ટ્રાન્ઝેક્શનને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ 1 મે, 2023થી લાગુ થવાના છે અને વ્યાપારીઓ માટે તેનું પાલન કરવું જરૂરી રહેશે. 

GSTNએ કહ્યું છે કે 1 મેથી કોઈ પણ ટ્રાન્ઝેક્શનની રસીદ ઈનવોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર 7 દિવસની અંદર અપલોડ કરવી જરૂરી રહેશે. GST કમ્પ્લેન્ટ્સનું સમય પર પાલન કરવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

7 દિવસથી જુના ઈનવોઈસ અપલોડ નહીં કરી શકાય 
GSTN અનુસાર, 100 કરોડથી વધારે ટર્નઓવર વાળા બધા વ્યાપારીઓ માટે 1 મેથી નવા નિયમનું પાલન કરવું જરૂરી રહેશે. નવા નિયમ હેઠળ 100 કરોડથી વધારે ટર્નઓવર વાળા વ્યાપારી 7 દિવસથી વધારે જુના ઈનવોઈસને અપલોડ નહીં કરી શકે. 

એટલે કે 7 દિવસથી જુના ટ્રાન્ઝેક્શનની રસીદ GSTN પર અપલોડ નહીં કરી શકાય અને તેના પર રિટર્ન પણ ક્લેમ નહીં કરી શકાય. જોકે આ નિયમ ફક્ત ઈનવોઈસને લઈને છે. વ્યાપારી ડેબિટ અને ક્રેડિટ નોટ્સને 7 દિવસ બાદ જ અપલોડ કરી શકશે. 

 

વ્યાપારીઓને મોટુ નુકસાન 
GST નિયમ કહે છે કે જો કોઈ ઈનવોઈસ IRP પર અપલોડ નથી થતું તો તેના પર વ્યાપાર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહીં ઉઠાવી શકે. ITC કોઈ ઉત્પાદનના કાચ્ચા માલ અને ફાઈનલ પ્રોડક્ટની વચ્ચેના અંતરને પરત મેળવવા માટે ક્લેમ કરવામાં આવે છે. 

હાલના સમયમાં કંપનીઓ ક્યારેય પણ પોતાનું ઈનવોઈસ અપલોડ કરી શકે છે. જોકે નવા નિયમ લાગુ થયા બાદ તેમની પાસે ફક્ત 7 દિવસનો સમય રહેશે. 

શું ફાયદો થશે? 
એક્સપર્ટ્સનું કહેવું છે કે નવા નિયમ GST કલેક્શન વધારવામાં મદદ કરશે. સાથે જ કંપનીઓને સમય પર આઈટીસીનો લાભ પણ મળી જશે. તેનો હેતુ ડિજિટલાઈઝેશનની પ્રક્રિયાને વધારે મજબૂત બનાવવાનો છે. 

સરકારે હાલમાં જ 100 કરોડથી વધારે ટર્નઓવર વાળા વ્યાપાર કે કંપનીઓ માટે પણ દરેક ટ્રાન્ઝેક્શનનું જીએસટી ઈનવોઈસ કાઢવું જરૂરી કરી દીધુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ