બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Government to start one thousand khelo india centers with an aim to employ retired sportsmen of the country

જાહેરાત / નિવૃત્ત ખેલાડીઓને રોજગારી આપવા માટે સરકારનો મોટો નિર્ણય; પૂર્વ ખેલાડીઓની આર્થિક સ્થિતિ સુધારવા લેશે આ પગલું

Shalin

Last Updated: 04:37 PM, 12 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ રમતમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓની આર્થિક સ્થિતિ મોટાભાગે સારી નથી હોતી અને આ કારણે તેમણે પાછલી જિંદગીમાં પણ ખૂબ સંઘર્ષ કરવા પડતા હોય છે.

નિવૃત્ત ખેલાડીઓની મદદે હવે સરકાર આવી છે. ખેલ પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું છે કે, સરકાર નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને રોજગારી પૂરી પાડવા માટે દેશભરમાં ૧,૦૦૦ ખેલો ઈન્ડિયા કેન્દ્ર ખોલશે.

રિજિજુએ જણાવ્યું કે, અમે દેશમાં ૧,૦૦૦ ખેલો ઈન્ડિયા લઘુ કેન્દ્ર પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને રોજગારી મેળવવામાં અને દેશમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ કરવામાં મદદ મળી રહેશે.

જ્યારે કોઈ ખેલાડી મુસીબતમાં મૂકાય છે ત્યારે તેનાથી ભાવિ પેઢીઓ પણ નિરાશ થાય છે

સતત સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓ અંગે તેમણે કહ્યું કે, જ્યારે કોઈ ખેલાડી મુસીબતમાં મૂકાય છે ત્યારે તેનાથી ભાવિ પેઢીઓ પણ નિરાશ થાય છે. સરકાર આ માટે ઘણી યોજનાઓ વિચારી રહી છે. ખેલાડીઓ અને લાભાર્થીઓ પાસે કોઈ પ્રકારના વિઘ્ન કે વિલંબ વગર સરકાર તરફથી મળનારી પુરસ્કાર રકમ, નાણાકીય સહયોગ પહોંચે તે માટે એક ફૂલપ્રૂફ યોજના બનાવવામાં આવી રહી છે.

રિજિજુએ આ પ્રસંગે તમામ પ્રતિષ્ઠિત કોર્પોરેટ હાઉસને પણ દેશમાં ખેલ પ્રેમી સમાજના નિર્માણમાં શક્ય હોય તે મદદ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર તમામ ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવળ હોય તેવું ઈચ્છે છે, પણ આપણા દેશમાં હજુ ખેલજગતને પ્રેમ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકોના પ્રયત્નો, લોકોની ભાગીદારીથી જ સરકાર તેનું આ લક્ષ્ય મેળવી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ