બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Good news for those who work more than 8 hours a day, the Modi government can make this big decision

શ્રમ સુધાર / નોકરીમાં 8 કલાકથી વધુ કામ કરનારા માટે ખુશખબર, મોદી સરકાર કરી શકે છે આ મોટો નિર્ણય

Nirav

Last Updated: 07:16 PM, 31 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકાર નવા શ્રમિક કાયદાઓ New Labour Code ને લઈને તૈયારીઓ કરી રહી હોવાની માહિતી સામે આવી છે અને આ કાયદાઓની અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી શકે છે જેમાં 8 કલાકથી વધુ કામ કરવા પર કર્મચારીઓને એકસ્ટ્રા સેલેરી મળે, આમ નવા વર્ષમાં કર્મચારીઓના હિત માટેની જાહેરાત થઈ શકે છે.

  • 8 કલાકથી વધુ કામ કરનારા માટે મહત્વના સમાચાર 
  • સરકાર નવા શ્રમ કાયદામાં કરી શકે છે ઓવરટાઈમને સામેલ 
  • 8 કલાકથી વધુ કામ માટે મળી શકે છે ઓવરટાઈમના પૈસા

સરકારે 8 કલાકથી વધારે કામ કરવા પર હવે કર્મચારીઓને ઓવરટાઇમ આપવાની તૈયારીમાં છે. સરકારે નવા નિયમ હેઠળ નવો પ્લાન તૈયાર કરવાની છે.  મિડીયા રિપોર્ટ અનુસાર સરકારી કામકાજના કલાક સિમીત કરવા પર વિચાર કરી રહી છે. 

કામના કલાકને લઇને ચર્ચા 

જો કર્મચારીઓ વધારે કલાકોનું કામ કરી રહ્યા છે તો તેમને ઓવરટાઈમ ગણીને તે રીતે પૈસા આપવામાં આવશે. મહત્વનું છે કે 2019માં સરકાર દ્વારા New Wage Code લાગુ કરાયું હતું જેમાં Working hours માટે 8 થી 12 કલાકની અવધિ રાખવાની વાત ફેલાઈ હતી ત્યારથી જ આ ભ્રમની સ્થિતિ છે જેને સ્પષ્ટ કરવા માટે સરકાર આ પગલું ભરી રહી હોવાની શક્યતા છે. 

મહત્વનું છે કે 2019માં સરકારે નવો વેતન કોડ પાસ કર્યો હતો. જેમાં કામ કાજના કલાકોને લઇને કહેવામાં આવ્યું હતું કે આ 8 કલાક કે 12 કલાક હશે. ત્યારથી લઇને લોકોમાં ભ્રમની સ્થિતિ છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ખોટી ખબર હતી કે નવો શ્રમ કાયદો 12 કલાક કર્મચારી પાસે કામ કરાવવાની પરમિશન આપશે.  આ ખોટી માન્યતાને લઇને સરકાર આ પગલુ લેવા જઇ રહી છે. 

15થી 30 મિનીટ એક્ટ્રા કામને માનવામાં આવશે ઓવરટાઇમ 

ફેક્ટ્રીઝ એક્ટ હેઠળ આવતી કંપનીઓ પોતાના ત્યાં કામ કરનારા કર્મચારીઓને 9 કલાકથી વધારે કામ કરાવે છે પરંતુ ઓવરટાઇમ આપતી નથી. કારણકે હાલની સ્થિતિમાં જો કોઇ મજૂર પોતાના કામના કલાકો બાદ 30 મિનીટથી વધુ કામ કરે છે તો તેને ઓવરટાઇમ માનવામાં આવતો નથી. જો કે નવા શ્રમ કાયદાઓ અનુસાર 15 મિનિટથી 30 મિનિટનું સમય પણ ઓવરટાઈમ માનવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ