બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Good news for mediclaim takers, consumer commission takes big decision, orders to insurance companies

નિર્ણય / મેડિક્લેમ લેનાર લોકો માટે ખુશખબર, ગ્રાહક પંચે લીધો મોટો નિર્ણય, વીમા કંપનીઓને આપ્યો ઓર્ડર

Vishal Khamar

Last Updated: 11:09 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારીમાં આખું વિશ્વ સપડાયું હતું. જેમાં કોવીડ મહામારીને અનેક દર્દીઓ ઘરે જ સારવાર મેળવવાની નોબત આવી હતી. કોર્ટે દર્દી તરફનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

  • કોરોનાની મહામારીમાં આખું વિશ્વ સપડાયું હતું
  • અનેક દર્દીઓ ઘરે જ સારવાર મેળવવાની નોબત આવી હતી
  • ગ્રાહકે કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે દર્દી તરફનો મહત્વનો ચુકાદો આપ્યો

કોરોનાની મહામારીમાં આખું વિશ્વ સપડાયું હતું. જેમાં કોવીડ મહામારીને અનેક દર્દીઓ ઘરે જ સારવાર મેળવવાની નોબત આવી હતી. જો કે ઘરે સારવાર મેળવનાર દર્દી મેડીકલમ એપ્લાય કરતા કંપની દ્વારા પુરતી રકમ ન ચૂકવામાં આવી. અંતે ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે દર્દી તરફનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

કોરોના ભરડામાં આખું વિશ્વ આવી ગયું છે. ત્યારે જો કે કોવીડ બીજી લહેર ખુબ ઘાતક હતી. જેમાં અનેક દર્દીઓ કોવીડમાં સપડાયા હતા. જેમાં દર્દી સંખ્યામાં વધતા એનક દર્દીઓને ઘરે સારવાર લેવાની નોબત આવી હતી. જો કે અમદવાદના ભૂલાભાઈ પાર્કમાં વસતા કિરણભાઈ ચોક્સી તથા તેમના પત્ની કિન્નરીબેન  પણ કોવીડમાં સપડાયા હતા. કોરોના મહામારી દરમ્યાન દંપત્તીને કોરોના થતાં હોસ્પિટલો ફુલ હોવાના કારણે અને કયાંય દાખલ થવાની જગ્યા નહી મળતાં છેવટે ડોક્ટરોના સુપરવિઝન હેઠળ પતિ-પત્ની બંને હોમ ક્વોરેન્ટીન થઇ મેડિકલ સારવાર મેળવી હતી. તેઓ સ્વસ્થ્ય થયા બાદ આ દંપત્તિ પાસે  ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી સ્પેશ્યિલ કોરોના કવચ પોલિસી હતી. જેમાં બન્નેના  વીમા પોલીસીની રકમ પાંચ લાખની હતી. વીમા કવચ મેળવા માટે આ દંપતીએ એપ્લાય કર્યું હતું. 

ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરજી કરી હતી.

જો કે ચોકસી પરિવારે કોવિદ માટે  14-14 દિવસ સુધી સંપૂર્ણ હોમ ક્વોરેન્ટીન દરમ્યાન ડોક્ટરની ફી, દવાઓ અને અન્ય તમામ મેડિકલ સારવારમાં ટોટલ બીલના પતિ-પત્નીના બંનેના કુલ મળી રૂ . 2.44 લાખથી વધુ રકમ ખર્ચાઇ હતી. કોવીડની સ્પેશ્યલ કવચ પોલિસી હોવા છતાં અને પાંચ લાખની વીમા રકમ હોવા છતાં વીમા કંપનીએ પતિ-પત્નીને રૂ. 25-25 હજારની અધૂરી અને અપૂરતી રકમ ચૂકવી હતી..જે અગે પરિવારે હક સુરક્ષા અને પગલા સમિતિના થકી શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરજી કરી હતી.

30 દિવસની અંદર વીમા કંપની રકમ ન ચૂકવે તો વધુ એક ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો

શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કરેલી અરજી ચુક્ડા અગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ પ્રમુખ મુકેશ પરીખે કહ્યું કે,અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ કે.બી. ગુજરાતી તથા સભ્યો વાય.ટી. મહેતા અને બી. જે આચાર્યએ ફરિયાદી દંપતીને મેડિકલ ખર્ચાઓની બાકીની 1.13 લાખથી વધુ રકમ 30-9-2021થી વાર્ષિક દસ ટકા વ્યાજ સાથે ત્રીસ દિવસમાં ચૂકવી આપવા ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને હુકમ કર્યો હતો. જો 30 દિવસની અંદર વીમા કંપની રકમ ન ચૂકવે તો વધુ એક ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમજ  ખર્ચના 8,000 રૂપિયા અલગથી ચૂકવવાનો આદેશ કર્યો છે. 

ગ્રાહકો સાથે છેતરપીંડી કરનાર સામે લાલ આંખ કરી

કોરોના મહામારી સમયે કોવીડની સ્પેશ્યલ પોલીસી છતાં અપૂરતી રકમ ચુકવનાર વીમા કંપનીને ગ્રાહક કમીશને લાલઆંખ કરીને ગ્રાહકો તરફથી ચુક્દાઓ આપ્યો છે. તેમજ કોવીડમાં હોમ કોરન્ટાઈલ થયેલા દર્દીને પણ પુરી સારવાર ગણીને રકમ ચૂકવાનો નિર્ણય કર્યો છે. આજે પણ અનેક કપનીઓ ગ્રાહકો સાથે છેતરપીંડી કરનાર સામે લાલ આંખ કરીને ગ્રાહકના હક પુરતો મળે તે દિશામાં વલણ દાખવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ