બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / girl student dances on katrina kaif chikni chameli song viral video

વાયરલ / ક્લાસરૂમમાં ચિકની ચમેલી ગીત પર વિદ્યાર્થિનીએ કર્યો જોરદાર ડાન્સ, VIDEO થયો વાયરલ

Arohi

Last Updated: 12:31 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીચર્સ ડે સેલિબ્રેશનનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી ક્લાસરૂમની અંદર ચિકની ચમેલી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

  • ટીચર્સ ડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ 
  • ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીઓએ કર્યો જોરદાર ડાન્સ 
  • ચિકની ચમેલી પર કર્યો ડાન્સ 

સ્કૂલમાં ફ્રી ટાઈમ મળતા જ સ્ટૂડન્ટ્સ પોતાના મિત્રોની સાથે એન્જોય કરતા જોવા મળે છે. ઘણી વખત આવા વીડિયો વાયરલ થતા હોય છે. વિદ્યાર્થીઓ આ ફ્રી ટાઈમમાં વાતો કરીને, ગીત ગાઈને કે ડાન્સ કરીને પસાર કરવાનું પસંદ કરે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થિની શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન ક્લાસરૂમમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ચિકની ચમેલી પર કર્યો ડાન્સ 
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં આ છોકરી બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફના લોકપ્રિય ડાન્સ આઈટમ નંબર 'ચિકની ચમેલી' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે જ્યારે ક્લાસમાં હાજર અન્ય વિદ્યાર્થિઓ તેના ડાન્સ પર તાલિઓ વગાડી રહ્યા છે.

સ્કૂલ યુનિફોર્મ અને માસ્કમાં સજ્જ આ છોકરી તેના જોરદાર બોલિવૂડ સ્ટેપ્સ સાથે ગીત પર ડાન્સ કરે છે. બેકગ્રાઉન્ડમાં ક્લાસમાં હાજર છોકરાઓને હૂટિંગ અને છોકરીના ડાન્સને રેકોર્ડિંગ કરતા જોઈ શકાય છે.

વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો 
આ ડાન્સ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘funtaap’ નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, જ્યારે લાખો વ્યૂઝ મળ્યા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયો કયાંનો છે તેની માહિતી મળી નથી. જો કે પહેલા યુનિફોર્મમાં ડાન્સ કરતી યુવતીનો વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ વીડિયો સ્કૂલની અંદર શૂટ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ