બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Gas Cylinder Blast In kalupur Ahmedabad

બ્લાસ્ટ / અમદાવાદ માથેથી મોટી હોનારત ટળી: દોશીવાડાની પોળ નજીકની દુકાનમાં 3 ગેસ સિલિન્ડર ફાટ્યા, 1 ઈજાગ્રસ્ત

Kavan

Last Updated: 10:59 PM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી દોશીવાડાની પોળ નજીક જ્વેલરી બનાવવાનું કામ કરતા મકાનમાં મોડી સાંજે 3 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી.

  • અમદાવાદના કાલુપુરની દોષીવાળાની પોળમાં આગ
  • એક દુકાનમાં ગેસના 3 સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
  • ફાયર વિભાગની સમય સૂચકતાને લીધે મોટી હોનારત ટળી

અચાનક બ્લાસ્ટ થવાની ઘટના બનતા આસપાના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા તો સમગ્ર વિસ્તારમાં દોડધામ પણ મચી જવા પામી હતી. જો કે, સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ કુલ 6 જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. 

ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં મચી દોડધામ 

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આગમાં 1 શખ્સ દાઝી જતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,  બ્લાસ્ટ સમયે કુલ 14 લોકો કામ કરી રહ્યા હતા, જેમાં બ્લાસ્ટ થતા જ બધા લોકો દોડ્યા હતા પરંતુ 13 લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને 45 વર્ષીય મન્સૂરી પારોહી નામના વ્યક્તિ આગને પગલે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ખસેડવામાં આવ્યા હતા. 

મોટી જાનહાની ટળી 

ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ 21 જેટલા ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા હતા. સમયસર પહોંચી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો, જો બધા જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી હોનારત સર્જાઈ હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ