બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gandhinagar police nab 4 persons with weapons, interrogation reveals about Maulana

ષડયંત્ર / ગાંધીનગર પોલીસે 4 શખ્સોની હથિયારો સાથે ઝડપ્યા, પૂછપરછમાં મૌલાનાને લઇને થયો મોટો ખુલાસો

Mehul

Last Updated: 06:21 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના ચિલોડા નજીકથી પોલીસે 15 કારતુસ અને 3 હથિયાર સાથે 4 શખ્સોની કરી ધરપકડ કરતા સ્ફોટક વિગતો સાંપડી છે. આ શખ્સોએ અમદાવાદના શાહીબાગમાં લૂંટનો  પ્લાન બનાવ્યો હતો

  • ગાંધીનગર પાસેથી હત્યારો સાથે 4 શખ્સ ઝડપાયા 
  • બે ઉત્તરપ્રદેશના અને બે અમદાવાદ જીલ્લાના 
  • એક મૌલવી રેકી  કરી ગયો છે, ત્રણ લાખ પણ ઉઘરાવ્યા  

ગાંધીનગરના ચીલોડા પોલીસે 4 શખ્સોની હથિયાર સાથે કરી ધરપકડ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થતા ફરી એક વાર પોલીસ વધુ સતર્ક થઇ છે. ગાંધીનગરના ચિલોડા નજીકથી પોલીસે 15 કારતુસ અને 3 હથિયાર સાથે 4 શખ્સોની કરી ધરપકડ કરતા સ્ફોટક વિગતો સાંપડી છે. આ શખ્સોએ અમદાવાદના શાહીબાગમાં લૂંટનો  પ્લાન બનાવ્યો હતો. ઉપરાંત જે વિગતો મળી તેનાથી પોલીસની આંખ પણ પહોળી થઇ ગઈ છે. 

એક મૌલાના રેકી કરી ગયો, સાણંદમાંથી 3 લાખ ઉઘરાવ્યા 

ગાંધીનગરના ચિલોડા નજીકથી ઝડપાયેલા ચાર હથિયાર ધારી શખ્સોના લૂંટનાં પ્લાન પછીની વિગતો જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસને જાણવા મળ્યું કે, કેટલાક સમય પહેલા ઉત્તરપ્રદેશના  બુંદલનો શહેરનો એક મૌલાના પણ ગુજરાતમાં આવ્યો હતો અને ગુજરાતના કેટલાક સ્થળોની રેકી કરી હતી. આ મૌલાનાએ મદરેસાના નામે પૈસા ઉઘરાવી હથિયાર ખરીદ્યા હતા. તો સાણંદ વિસ્તારમાંથી 3 લાખની ઉઘરાણી કરવામાં મૌલાના સફળ રહ્યો હતો. પોલીસે આ ચારેય શખ્સોની હથિયાર રાખવાના ગુનામાં ધરપકડ કરી હતી.

બે યુપીના,એક અમદાવાદ અને એક સાણંદનો 

ગાંધીનગરના ચિલોડા નજીકથી ઝડપાયેલા ચાર શખ્સોમાં  આસીફ  અખતર અબ્દુલ મજીદ ફકીર(અલબી), રહે.376, હાજાપુર ભટૌલ, મુડાખેટા, .બુલંદશહેર, (ઉત્તરપ્રદેશ) બીજો  નવાબ મોહમદ સઈદ અબ્દુલ કરીમ ધોબી, રહે.ખવેસત્તાન, ખુર્જાનગર, જી.બુલંદશહેર ( ઉત્તરપ્રદેશ) ત્રીજો શખ્સ બાબુ કાસમભાઇ શેખ રહે. અબ્દુલ પાર્ક મસ્તાન મસ્જીદ ફતેવાડી અમદાવાદ, અને ચોથો  શખ્સ મકસુદ ઉર્ફે ચીની બસીદખાન ભેજ રહે. બુરગામ તબેલાચોક તા.સાણંદ જી. અમદાવાદનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ