બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 Teaser Out sunny deol ameesha patel starrer

Teaser Out / 22 વર્ષ બાદ જમાઈ બની પાકિસ્તાનને ધ્રુજાવશે સની દેઓલ, 'Gadar 2' નું દમદાર ટીઝર રિલીઝ

Arohi

Last Updated: 02:00 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Teaser Out: સની દેઓલની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ગદર-2'નું ફર્સ્ટ લુક સામે આવી ગયું છે. ફિલ્મમાં એક્ટરની ધાંસૂ એન્ટ્રીએ ફેંસનું એક્સાઈટમેન્ટ વધારી દીધુ છે.

  • સની દેઓલની ફિલ્મનો લુક આવ્યો સામે 
  • 'ગદર-2'નું ટિઝર થયું આઉટ
  • સની દેઓલની એન્ટ્રીએ વધારી એક્સાઈટમેન્ટ

વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ગદર-2'નું ટીઝર આઉટ થઈ ગયું છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે. ટીઝર જોયા બાદ ફેંસમાં ફિલ્મને લઈને ઘણી એક્સાઈટમેન્ટ વધી ગઈ છે અને તેના રિલીઝની આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મના પહેલા પાર્ટને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. ફિલ્મમાં સકીના અને તારા સિંહની લવ સ્ટોરી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 

ટીઝર થયું રિલીઝ 
'ગદર-2'ના ટીઝરની શરૂઆત એક મહિલાના ડાયલોગ સાથે થાય છે મહિલા કહે છે "જમાઈ છે પાકિસ્તાનનો, તેને નારિયેળ આપો, તિલક લગાવો નહીં તો લાહોર લઈ જશે." તેના બાદ લોકોની ભીડ ભાગતા જોવા મળે છે. લોકો એક બીજા સાથે લડતા જોવા મળે છે. 

સનીની ધાંસૂ એન્ટ્રી
ભાગતી ભીડમાં ટ્રકથી એક આદમી ઉતરતો જોવા મળે છે જે સની દેઓલ એટલે કે તારા સિંહ હોય છે. સની બ્લેક પઠાણ સૂટ અને પાગડીમાં જોવા મળે છે. સાથે જ એક મોટો ચાકડો ફેંકે છે. સનીની ધાંસૂ એન્ટ્રી જોતા જ ફિલ્મ માટે એક્સાઈટ મેન્ટ વધી ગઈ છે. ત્યાં જ ટીઝરમાં સકીનાને ન જોઈ ફેંસ નિરાશ પણ છે. 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 
સની દેઓલની ફિલ્મ 'ગદર-2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મમાં સની ઉપરાંત અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. ફિલ્મની શૂટિંગ, અહમદનગર, લખનૌઉ, પાલમપુર જેવા શહેરોમાં થઈ છે. 'ગદર-2'ની સૌથી પહેલી શૂટિંગ પાલમપુરના ભલેડ ગામમાં થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ