બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / G 20 summit starts: Bharat is written instead of India in the country's name, see what PM Modi said in his address

G20 Summit 2023 / G 20 સમિટની શરૂઆત: દેશના નામમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખાયું, PM મોદીએ સંબોધનમાં જુઓ શું કહ્યું

Megha

Last Updated: 11:46 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: G20 સમિટની શરૂઆતમાં પીએમ મોદીએ સૌથી પહેલા મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો, એ બાદ કહ્યું કે, 'વર્ષો જૂના પડકારો આપણી પાસેથી હવે નવા ઉકેલની માંગ કરી રહ્યા છે. '

  • G20 સમિટની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહી આ વાત 
  • જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે
  • PM મોદીના ટેબલ પર દેશના નામમાં 'ભારત' લખવામાં આવ્યું

G20 Summit 2023 Day1: G20 સમિટ માટે વિશ્વભર લગભગ તમામ મોટા નેતાઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. G20 સમિટની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજે એટલે કે શનિવારે સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે.   

  • દિલ્હીમાં G20 સમિટની શરૂઆત થઈ ગઈ છે પણ અંહિયા એક વાત નોંધ લેવા જેવી એ છે કે PM મોદીના ટેબલ પર દેશના નામમાં 'ઈન્ડિયા' ની જગ્યાએ 'ભારત' લખવામાં આવ્યું છે. 

G20 સમિટની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહી આ વાત 
G20 સમિટની શરૂઆતના ભાષણમાં પીએમ મોદીએ સૌથી પહેલા મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો અને તેની સાથે જ મદદની ખાતરી આપી હતી.  PM એ G-20 ના અધ્યક્ષ તરીકે તમામ દેશોનું સ્વાગત કર્યું અને પછી ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે,

જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે
'આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ છે.  તેના પર પ્રાકૃતિક ભાષામાં એક વાત લખી છે. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ભૂમિએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો કે માનવતાનું કલ્યાણ અને સુખ હંમેશા સુનિશ્ચિત કરવું જોઈએ. આ સંદેશને યાદ કરીને G20 ની શરૂઆત કરો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. આ તે સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે. તેથી આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવું પડશે.

બધાને સાથે મળીને આગળ વધવાનો સમય છે 
કોરોના પછી સૌથી મોટું સંકટ વિશ્વાસના અભાવનું ઉભું થયું છે. યુદ્ધે આ સંકટને વધુ ઊંડું બનાવ્યું છે. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ, ત્યારે પરસ્પર ચર્ચાથી વિશ્વાસના સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય છે આપણે બધા સાથે મળીને આગળ વધવાનો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ