બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / Fraud gangs have been active in the name of Demart and Big Bazaar across

સાયબર ક્રાઈમ / ડી-માર્ટ, બિગ બજારના નામે આકર્ષક ઓફરનો મેસેજ આવે તો ચેતજો, લિંક ક્લિક કરતાં જ પૈસાની થશે ઉઠાંતરી, એક્સપર્ટ વ્યૂ જાણી લો

Kishor

Last Updated: 07:45 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં સહિત ગુજરાતભરમાં ડીમાર્ટ અને બિગ બજારના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે. ત્યારે છેતરપિંડીથી બચવા વીટીવી ન્યૂઝએ સાયબર એક્સપર્ટ મયુરભાઈ મુસાવરકરના સૂચનો લીધા છે.

  • વડોદરા : ડી માર્ટ, બિગ બજારના નામે ફેક મેસેજ મોકલી થઈ રહી છે છેતરપિંડી
  • ડી માર્ટની ખરીદી પર આકર્ષક ઓફરના નામે ડેટા ચોરી કરી છેતરપિંડી
  • છેતરપિંડીથી બચવા વીટીવી ન્યૂઝએ સાયબર એક્સપર્ટના લીધા સૂચન

ડિજિટલ યુગમાં ઓનલાઇન ખરીદી સહિતના વધતા જતા ક્રેઝને લઈને છેતરપિંડીના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભેજાબાજ આરોપીઓ નીતનવા પેતરા રચી અને લોકોને છેતરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ડીમાર્ટ અને બિગ બજારના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે. જે લોકોને whatsapp મારફતે મેસેજ મોકલી અને સસ્તી ખરીદીની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનું પ્રકરણ બહાર આવ્યું છે.ત્યારે નાગરિકોને છેતરપિંડીથી બચવા વીટીવી ન્યૂઝએ સાયબર એક્સપર્ટ મયુરભાઈ મુસાવરકરના સૂચનો લીધા છે. 

આ રીતે આપે છે છેતરપીંડીને અંજામ
જેમાં જાણવા મળ્યું કે ભેજાબાજ આરોપીઓ ડીમાર્ટ અને બિગ બજાર સહિતની આબેહૂબ વેબસાઈટ બનાવી લોકોને ખરીદી માટે લાલચ આપે છે. જેને લઈને ડી માર્ટની ખરીદી બદલ રૂપિયા કંપનીના ખાતામાં જમા થવાને બદલે આવા આરોપીઓના ખાતામાં જમા થઈ રહ્યા છે. બાદમાં આરોપીઓ ડેટા ચોરી કરી લે છે અને લોકોના બેંક ખાતાથી નાણાં ઉપાડી લેવામાં આવે છે. મોબાઈલ હેક કરીને તમામ એક્ટીવીને રેકોર્ડ કરી લે છે. બાદમાં નાણાં પડાવે છે. ત્યારે સાયબર એક્સપર્ટ દ્વારા સૂચન કરી ચારથી પાંચ બાબતોનું ધ્યાન રાખવા સલાહ અપાઈ છે. જેમાં કાઇ પણ કાળે ઓટીપી સેન્ડ ન કરવા સહિતના સુચન કરાયા છે.


ઓનલાઈન છેતરપિંડીથી રહો સાવધાન !

  • ડી માર્ટની ફેક વેબસાઈટથી આચરે છે છેતરપિંડી
  • કનેક્શન સિક્યોર વેબસાઈટ હોય છે અસલી
  • ડી માર્ટની ઓરિજિનલ સાઈટ છે
  •  dmartindia.com 
  • અસલી વેબસાઈટને ઓળખો
  • નકલી વેબસાઈટ પર લોક(સિક્યોરિટીનું) ચિન્હ નહી દેખાય
  • વેબસાઈટ પર કનેક્શન સિક્યોર નથીનો દેખાશે સંદેશ
  • OTP કોઈ પણ વ્યક્તિને જણાવવો જોઈએ નહીં
  • છેતરપિંડી આચરતી ગેંગ મહિલાઓના ગ્રૃપને કરે છે ટાર્ગેટ
  • વોટસએપ પર આવતા નકલી મેસેજને ઓળખો 
  • ફેક પેજ બનાવીને લિંક મોકલવામાં આવે છે
  • માહિતી ડાઉનલોડ કરાવી મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ કરે છે
  • વોટસએપ પર મેસેજ મોકલીને આચરે છે છેતરપિંડી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ