બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Four youths were forcing a goat to drink alcohol, one was arrested

નિર્દયી / ક્રૂરતાની હદ વટાવી! બકરીને જબરદસ્તી દારૂ પીવડાવતા હતા ચાર યુવક, એકની ધરપકડ

Priyakant

Last Updated: 12:29 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજનગરી આગ્રાથી તાજેતરનો એક વિડીયો સામે આવ્યો કે, જેમાં યુવકોએ બકરીના બાળકને બળજબરીથી દારૂ પીવડાવી રહ્યા છે

  • પ્રાણીઓ પર ક્રૂરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ 
  • બકરીને જબરદસ્તી દારૂ પીવડાવતા હતા ચાર યુવક
  • પોલીસ એકની ઝડપી પાડ્યો, અન્યની શોધખોળ શરૂ

સોશિયલ મીડિયામાં અવાર-નવાર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. આ તરફ પ્રાણીઓ પર ક્રૂરતાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે,  પ્રાણીઓ પર ક્રૂરતાના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવતા રહે છે. તેની સામે કાયદામાં જોગવાઈ પણ કરવામાં આવી છે, તેમ છતાં ઘણા લોકો ક્રૂરતા કરતા અટકતા નથી. તાજનગરી આગ્રાથી તાજેતરનો  એક વિડીયો સામે આવ્યો કે, જેમાં યુવકોએ બકરીના બાળકને બળજબરીથી દારૂ પીવડાવી રહ્યા છે. 

આગ્રાના એતમાદપુરના ખંડૌલી માર્ગનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મામલે પોલીસ પણ એક્શનમાં આવી છે. એતમાદપુર સર્કલ ઓફિસર રવિ કુમારે જણાવ્યું કે, 22 સેકન્ડના વીડિયોમાં ત્રણ યુવકો ખંડોલી રોડ પર બકરીના બાળકને બળજબરીથી દારૂ પીવડાવતા જોવા મળે છે, જ્યારે ચોથો છોકરો વીડિયો બનાવી રહ્યો હતો. ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે.

શું કહ્યું પોલીસે ? 
 
સમગ્ર મામલે પોલીસ અધિકારીએ કહ્યું, "અમે બકરીના બચ્ચાના માલિકની ઓળખ કરી લીધી છે અને આ ઘટનામાં સંડોવાયેલા ચાર યુવકોની પણ ઓળખ કરી છે. એકની કસ્ટોડિયન દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય ત્રણની શોધ ચાલી રહી છે. યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ