બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Four teenaged girls drown in Bihar's Nalanda district

કરુણ દુર્ઘટના / કપડા ધોવા ગયેલી 4 બાળકીના નદીમાં ડૂબવાને કારણે મોત, એકનો પગ લપસ્યો.. બચાવવામાં ગઈ 3 જિંદગીઓ

Hiralal

Last Updated: 09:26 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના નાલંદા જિલ્લામાં ધનાયન નદીમાં ડૂબવાને કારણે 4 નાની છોકરીઓના મોત થતા આજુબાજુના પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

  • બિહારના નાલંદા જિલ્લાની ઘટના
  •  ધનાયન નદીમાં ડૂબવાને કારણે 4 નાની છોકરીઓના મોત
  • નદીમાં કપડા ધોવા ગઈ હતી 4 નાની બાળાઓ
  • પગ લપસતા એક બાળા નદીમાં પડી
  • પડેલી બાળાને બચાવવા માટે 3 સહેલીઓ નદીમાં ઉતરી
  • આ દરમિયાન બની મોટી દુર્ઘટના, 4 ના થયા મોત 

બિહારના નાલંદા જિલ્લામાં ધનાયન નદીમાં 4 બાળકો કપડા ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન એક બાળકીનો પગ લપસતા તે નદીમાં પડી ગઈ હતી. આ જોઈને તેની 3 સહેલીઓ પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડી હતી. પરંતુ અબોધ અવસ્થામાં ઉપાડેલું આ કદમ તેમને ભારે પડ્યું અને તરતા ન આવડતું હોવાને કારણે તેમના બધાના મોત થયા. 

ઘટના બાદ ગામમાં માતમ
આ ઘટના બાદ આખા ગામ સહિત આજુબાજુના પંથકમાં માતમ છવાયો છે. જે બાળાઓના મોત થયા છે તે તમામ 11 થી 13 વર્ષની હતી. તેમની ઓળખ 13 વર્ષીય સીતા કુમારી, 11 વર્ષીય સરિતા કુમારી ,12 વર્ષની સોનમ કુમારી અને 13 વર્ષીય રાખી કુમારી તરીકે થઈ છે. 

‎એક સહેલીને બચાવવા જતા 3 બાળાઓ ડૂબી 
કપડા ધોતી વખતે અચાનક પગ લપસતા એક બાળા નદીમાં ઉથલી પડી હતી. તેને બચાવવાના પ્રયાસમાં બાકીની 3 બાળાએએ પણ વગર વિચાર્યે પાણીમાં ધૂબાકો મારી દીધો. અને આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી અને મરણ પામી હતી. તંત્ર દ્વારા છોકરીઓની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ