બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / foods you should not eat on empty stomach

હેલ્થ / સવારે ભૂખ્યા પેટે આ વસ્તુઓનું બિલકુલ પણ ના કરવું જોઈએ સેવન, નહીંતર આરોગ્યને થઈ શકે છે ગંભીર નુકસાન

Manisha Jogi

Last Updated: 10:41 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન કરુવાથી આંતરડાને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ.

  • ભૂખ્યા પેટે આ વસ્તુઓનું સેવન ના કરવું
  • આંતરડાને નુકસાન થઈ શકે છે
  • આરોગ્યને થઈ શકે છે નુકસાન

સવારે ભૂખ્યા પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાંતો અનુસાર સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી આંતરડાને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ખીરા-
સવારે ભૂખ્યા પેટે ખીરાનું સેવન કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. આ કારણોસર સવારે ભૂખ્યા પેટે ખીરા ના ખાવી જોઈએ. 

સિટ્સ ફ્રુટ્સ-
સિટ્સ ફ્રુટ્સની પ્રકૃતિ એસિડિક હોય છે. જેથી સવારે ભૂખ્યા પેટે સિટ્સ ફ્રુટ્સનું સેવન કરવાથી પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. 

કેળા- 
કેળામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ભૂખ્યા પેટે કેળાનું સેવન કરવાથી શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું સંતુલન જળવાતુ નથી. 

સફરજન-
આયુર્વેદ અનુસાર સવારે ભૂખ્યા પેટે સફરજનનું સેવન કરવાથી બ્લોટિંગ અને કબજિયાતની સમસ્યા થાય છે. 

ચા અને કોફી-
સવારે ભૂખ્યા પેટે ચા અથવા કોફીનું સેવન કરવાથી પેટમાં તકલીફ થઈ શકે છે. જેના કારણે ગેસ સંબધિત સમસ્યાઓ વધી શકે છે. 

ટામેટા-
ટામેટામાં ટેનિક એસિડ હોય છે. ભૂખ્યા પેટે ટામેટાનું સેવન કરવાથી એસિડ રિફ્લક્સની સમસ્યા વધે છે. 

તીખી વસ્તુઓ-
સવારે ભૂખ્યા પેટ મરચા મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પેટમાં બળતરા અને અપચાની સમસ્યા થવા લાગે છે. 

કાચા શાકભાજી- 
કાચા શાકભાજીમાં ફાઈબર તથા અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા હોય છે, પરંતુ ભૂખ્યા પેટે કાચા શાકભાજી ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ