બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Flower show 2020 strat 4th january 2020 in ahmedabad

ખુશ્બુ / અમદાવાદનો આ વખતનો ફ્લાવર શો રહેશે ખાસ, શનિ-રવિ જવું ખીસ્સાને મોંઘુ પડી શકે

Gayatri

Last Updated: 11:22 AM, 2 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદામાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 4થી જાન્યુઆરી 2020થી ફ્લાવર શો શરૂ થઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ આતુરતાથી રાહ જોઈ રહેલા ફ્લાવર પ્રેમીઓ માટે એક માઠા સમાચાર છે. કારણ કે, શનિ-રવિના રોજ 50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. એક 4 જણનો પરિવાર જો શનિ-રવિમાં ફ્લાવર શો જોવા જશે તો તેમને મોંઘો પડી શકે છે કારણકે ત્યારે તેમના ખીસ્સામાંથી સીધા 200 રૂપિયા ખર્ચાઈ જશે.

  • 4 જાન્યુઆરીથી ફ્લાવર-શો નો પ્રારંભ થશે
  • ફ્લાવર શો નિહાળવા આપવા પડશે રૂ.20
  • શનિ-રવિવારની ફી રૂ.50 ચૂકવવી પડશે
  • 88500 સ્કેવર મીટરમાં ફ્લાવર-શો

દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 4 જાન્યુઆરીથી ફ્લાવર શો અમદાવાદીઓ માણી શકશે. આ વખતે ફ્લાવર શોની ટિકિટના AMC દ્વારા શોની પ્રવેશ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. શનિ અને રવિવારે 50 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે. સોમ-શુક્રવારના ટિકિટના રૂપિયા 20 રહેશે. 88 હજાર 500 સ્કેવર મીટરમાં ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ગાંધી જન્મજયંતિની ઝલક જોવા મળશે. સંજીવની પહાડ ખાસ આકર્ષણ રહેશે. 

ફલાવર શોમાં શું હશે ખાસ? 

1 ગાંધીજીની ચરખો કાંતતા
2 ગાંધીજીની દાંડી યાત્રાના સ્મરણો
3 ગાંધીજીના ત્રણ વાંદરા દ્વારા આપાતો વિશેષ મેસેજ
4 હેલ્થની અવેરનેસ માટે મેસેજ
5 રોગચાળો અટકાવવા માટે મચ્છરના ચિત્ર
6 માંખીના લાળથી ફેલાતા રોગના અવેરનેસની માહિતી
7 ખેલ જગતની અવેરનેસની માહિતી
8 ટેનિસ, ફ્ટૂબોલ, ક્રિકેટ જેવી રમતોના ચિત્ર
9 હનુમાનજી જે સંજીવની જડીબુટીના ચિત્ર
10 ફાયરના અનેક રિયલ મશિનોના ચિત્ર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ