બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / First Semester Examination in Primary Schools Begins from Today, Completed on November 4

ગાંધીનગર / આજથી પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ, 4 નવેમ્બરે પૂર્ણ, આ તારીખથી દિવાળી વેકેશન શરૂ, જાણો તારીખ

Malay

Last Updated: 08:58 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ થશે શરૂ, GCERT દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર લેવાશે પેપર.

  • પ્રાથમિક સ્કૂલોમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષા
  • 4 નવેમ્બરના રોડ પરીક્ષા પૂર્ણ થશે
  • રાજ્યની સ્કૂલોમાં 9 નવેમ્બરથી દિવાળી વેકેશન

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. આ પરીક્ષા આગામી 4 નવેમ્બરના રોજ સમાપ્ત થશે, ત્યારબાદ 9 નવેમ્બરથી દિવાળીનું વેકેશન શરૂ થશે. દિવાળીનું વેકશન પૂરું થયા બાદ 30મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. GCERT  દ્વારા પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 

FILE PHOTO

ક્યા સુધી ચાલશે પરીક્ષા?
આજથી એટલે કે ગુરુવારથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થશે, પ્રથમ સત્રાંત કસોટી માટેનો અભ્યાસક્રમ જૂન માસથી લઈને ઓક્ટોબર માસ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.   GCERT  દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ધોરણ 3થી 5ની પરીક્ષા 3 નવેમ્બરે અને ધોરણ 6થી 8ની પરીક્ષા 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. 

કેટલા માર્ક્સના લેવાશે પેપર?
પરીક્ષા કેટલા માર્ક્સની લેવાશે તે અંગે વાત કરીએ તો ધોરણ 3થી 5ની પ્રથમ સત્રાંત કસોટી 40 માર્ક્સની લેવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8ની પ્રથમ સત્રાંત કસોટી 80 માર્ક્સની લેવામાં આવશે. 

પરીક્ષાનો સમય શું હશે?
ધોરણ 3થી 5ની પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થશે, જે સવારે 1 વાગ્યે પૂર્ણ થશે. એવી જ રીતે ધોરણ 6થી 8ની પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે, જે સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. આ પરીક્ષાઓ 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે અને 9મી નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. 29મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન ચાલશે. જે બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ