બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / first british airlines flight from ahmedabad has departed today

Coronavirus / કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો હેમખેમ સ્વદેશ જવા રવાના

Kavan

Last Updated: 07:42 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોક ડાઉનના કારણે ગુજરાત સહિત દેશમાં ફસાયેલા બ્રિટિશ પ્રવાસીઓને લઈ જવા માટેની વિદેશી એમ્બેસીએ કવાયત હાથ ધરી છે. યુ.કે.એરલાઈન્સ દ્વારા ઈન્ડિયન એમ્બેસી સાથે ચર્ચા કર્યા બાદ દેશમાંથી કુલ ત્રણ ફ્લાઈટ દોડાવવાનો નિર્ણય કરાયો હતો જે પૈકીની એક ફ્લાઇટ આજે બપોર 3.30 કલાકે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બ્રિટન જવા માટે રવાના થઇ હતી.

  • ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા
  • આજે 3 હજાર બ્રિટિશ નાગરીકોને પોતાના દેશમાં મોકલાશે
  • ત્રણ તબક્કામાં બ્રિટિશ નાગરિકો પોતાના દેશમાં પરત ફરશે

નોંધનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ (corona) નાગરિકોને સ્વદેશ પરત લઈ જવા માટે બ્રિટિશ સરકારે પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે એક વિમાને ઉડાન ભરી હતી. જો કે, કેટલાક અમેરિકનોએ જવા નનૈયો ભણ્યો હતો.

આજે બપોરે 3.30 કલાકે લંડન જવા રવાના થયું વિમાન 

આપને જણાવી દઇએ કે, આ આજે બપોરે 3.30 વાગ્યે બ્રિટિશ એરવેઝનું વિમાન પોતાના નાગરિકોને એરલિફ્ટ કરીને રવાના થયું. ત્રણ તબક્કામાં (corona) અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થવાની હતી, જે પૈકી એક ફ્લાઇટ આજે રવાના થઇ. જ્યારે હવે બીજી ફ્લાઇટ 15 એપ્રિલે ગુજરાતમાં ફસાયેલાં બ્રિટિશ નાગરિકોને લઈને ફ્લાઈટ લંડન જવા રવાના થશે. આ સાથે ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદ વાયા અમદાવાદ થઈને છેલ્લી ફ્લાઈટ લંડન જશે.

બ્રિટિશ ગર્વમેન્ટે પોતાના નાગરિકોને એરલિફ્ટ કર્યા

7 હજાર Corona ના દર્દીઓના આધાર પર જે દેશમાં ભારતથી ઓછી મોત થઈ છે, તે દેશમાં જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાંસ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જ્યારે Corona નો આંકડો 7 હજાર હતો તો, મોતની સંખ્યા 249 હતી. જ્યારે કે, Corona ને કારણે જર્મનીમાં 7 હજાર કેસની સામે માત્ર 13 લોકના જ મોત થયા છે અને દક્ષિણ કોરિયામાં આ આંકડો 54 પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ