બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / fertilizer and finance theme stock return 25 to 40 per cent next one year

Stock market / નવરાત્રીમાં કયા શેર ખરીદવા શુભ? એક્સપર્ટની સલાહ જાણી લો કરશો તગડી કમાણી, 40% સુધી રિર્ટન મળી શકે

Manisha Jogi

Last Updated: 12:36 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ વર્ષ સુધી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ પાંચ શેરમાં રોકાણ કરી શકો છો. રિટેઈલ રોકાણકારોએ નવરાત્રી પર કયા સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આ પાંચ શેરમાં રોકાણ કરી શકાય છે
  • રિટેઈલ રોકાણકારોએ નવરાત્રીમાં આ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે
  • આગામી એક વર્ષમાં 25થી 40 ટકા સુધી રિટર્ન આપી શકે છે

જો તમે શેરમાર્કેટમાં રોકાણ કરવા માંગો છો અને પાંચ વર્ષ સુધી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ પાંચ શેરમાં રોકાણ કરી શકો છો. રિટેઈલ રોકાણકારોએ નવરાત્રી પર કયા સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે, તેથી ફર્ટિલાઈઝર સ્ટોક્સ પર ફોકસ રાખવામાં આવી શકે છે, જે સીધા ખેડૂત સાથે જોડાયેલ છે. આ સ્ટોક્સ આગામી એક વર્ષમાં 25થી 40 ટકા સુધી રિટર્ન આપી શકે છે.

ચંબલ ફર્ટિલાઈઝર (Chambal Fertilisers)- 
Chambal Fertilisersના શેર 295.70 રૂપિયા પર ટ્રેડ કરી છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં 10 ટકા નેગેટીવ રિટર્ન આપ્યું છે. જેથી આ સ્ટોકમાં તેજી આવવાની સંભાવના રહેલી છે. 

Gujarat Narmada Vly Frtlzrs & Chmcl Ltd (GNFC)-
GNFCએ છેલ્લા એક વર્ષમાં 7 ટકા નેગેટીવ રિટર્ન આપ્યું છે. નિષ્ણાંતો અનુસાર આ શેરને પોર્ટફોલિયોમાં શામેલ કરી શકાય છે. હાલના સમયમાં GNFCના શેરની કિંમત 657.15 રૂપિયા છે. 

Gujarat State Fertilizers & Chemicls Ltd (GSFC)- 
નિષ્ણાંતો અનુસાર ફર્ટિલાઈઝર થીમ પર રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે. GSFCના શેરની કિંમત 205.35 રૂપિયા છે અને શેરે છેલ્લા એક વર્ષમાં 57 ટકા રિટર્ન આપ્યું છે. 

JM Financial Ltd-
JM Financial Ltdના શેરની કિંમત 88.70 રૂપિયા છે. આ શેરે છેલ્લા એક વર્ષ 30 ટકા નેગેટીવ રિટર્ન આપ્યું છે. આગામી નવરાત્રી સુધીમાં આ શેરની કિંમતમાં તેજી આવી શકે છે. 

Renuka Sugar-
લાંબા ગાળા માટે રેણુકા શુગર શેરને પોર્ટફોલિયોમાં શામેલ કરી શકાય છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 11 ટકા નેગેટીવ રિટર્ન આપ્યું છે. આ શેરની કિંમત 54.70 રૂપિયા છે. લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો, તો આ શેરમાં રોકાણ કરી શકાય છે. 

(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ