બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Fatal / Ahmedabad: Abdul Pizar, a Yemeni man making AK 47 parts, did a Google search for weapons.

ઘાતક / અમદાવાદ: AK 47નાં પાર્ટ્સ બનાવતો યમન નાગરિક અબ્દુલ પિજરામાં, હથિયાર બનાવવા ગૂગલ પર કંપની કરી હતી સર્ચ

Mehul

Last Updated: 06:49 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK 47 ગનના પાર્ટ બનાવિ જુદી-જુદી જગ્યાએ વેચતો હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળતા જ વોચ ગોઠવી ને શખ્સને ઝડપી લીધો હતો.

  • અમદાવાદમાંથી ગેરકાયદે હથિયારના પાર્ટ સપ્લાયનો પર્દાફાશ 
  • AK 47 રાઇફલના પાર્ટ્સ સપ્લાય કરવાના પડયંત્રનો પર્દાફાશ
  • યમનના નાગરિક અબ્દુલ અજીજની ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ

અમદાવાદમાં તબીબી સારવાર માટે દેશ-વિદેશના લોકો આવે છે. જેમાં કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી માટે  વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. આવા જ એક કેસમાં  વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK 47 ગનના પાર્ટ બનાવિ જુદી-જુદી જગ્યાએ વેચતો હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.  ક્રાઈમ બ્રાંચે કોઈને ગંધ સુદ્ધા નાં આવે તે રીતે તેના પર વોચ ગોઠવી ને શખ્સને ઝડપી લીધો હતો. રાયફલ પાર્ટ્સ જે બનાવીને વેચતો  હતો તેના કેટલાક ફોટો અને  કેટલોગ  પણ ક્રાઈમ બ્રાન્ચને મળી આવ્યા છે. આરોપી આખી AK 47 બનાવીને વેચવાના બદલે  અલગ- અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાની થીયરી  પર  ક્રાઇમ બ્રાન્ચ આગળની તપાસ કરી રહી છે. 

આરોપી યમનથી અમદાવાદ આવ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીનુસાર,  યમનનો અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાની તબીબી સારવાર માટે મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. સારવાર બાદ અબ્દુલના પિતા પરત ફરિ ગયા હતા. પણ અબ્દુલ  અમદાવાદની અલગ અલગ GIDCમાં AK 47 અને તેનાથી હાઈ રેન્જની રાયફલ બનાવવાનું કામ કરતો રહ્યો. અમદાવાદમાં રહીને વધુમાં વધુ રૂપિયા કેવી રીતે રળી શકાય તે માટે મનસુબા ઘડતો હતો  યમન સ્થિત  ખાસ મિત્ર મુનિર મહંમદ કાસીમના કહેવાથી 17 નવેમ્બરે ભારત આવ્યો હતો.

અમદાવાદમાં જ તૈયાર કરાવ્યા પાંચ હથિયાર 

ક્રાઇમ બ્રાન્ચનાં એડી.CPએ જણાવ્યું કે,  શખ્સ પાસેથી ગનના 18 પાર્ટ્સની ડ્રોઈંગ પણ મળી આવ્યા છે. ઉપરાંત અમદાવાદમાં જ પાંચ હથિયાર તૈયાર કરાવ્યા હોવાની માહિતી મળી છે. આરોપીએ હથિયારના જુદા-જુદા પાર્ટ તૈયાર કર્યા હતા. અને આ કેસમાં પોલીસને  આરોપીના 7 દિવસના રિમાન્ડ મળ્યા છે.  

ક્રાઈમ બ્રાંચે આપેલી માહિતી પ્રમાણે  આરોપી અબ્દુલ  આરોપી 2005માં NITમાં BSC ITનો કોર્સ કર્યો છે. તે અગાઉ  મુંબઈમાં અભ્યાસ કરતો હતો. યમનમાં હથિયારોનું મોટું માર્કેટ હોવાથી અમદાવાદમાં રહીને હથીયારના પાર્ટ્સ બનાવવાનો પ્લાન કર્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ