બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ટેક અને ઓટો / facebook live shopping feature shut down after 1st October

નિર્ણય / Facebook આવું કરશે ખબર નહોતી! જલ્દી જ બંધ થઈ જશે આ ફીચર, યુઝર્સને નહીં મળે ફાયદો

MayurN

Last Updated: 03:09 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુકે પોતાનું એક પોપ્યુલર ફીચર બંધ કરવાની જાહેરાત કરી છે અને 1 ઓક્ટોબરથી યૂઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકે. કંપની હવે શોર્ટ વિડીયો પ્લેટફોર્મ પર વધુ ધ્યાન આપશે.

  • ફેસબુક પોતાનું એક પોપ્યુલર ફીચર્સ બંધ કરશે
  • 1 ઓક્ટોબરથી યૂઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકે
  • કંપની હવે શોર્ટ વીડીયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે

ફેસબુકે પોતાનું એક પોપ્યુલર ફીચર બંધ કરવાની જાહેરાત કરી છે અને 1 ઓક્ટોબરથી યૂઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકે. ફેસબુકે 1 ઓક્ટોબરથી તેનું લાઇવ શોપિંગ ફીચર બંધ કરવાની અને ઇન્સ્ટાગ્રામ પર તેની મુખ્ય એપ્લિકેશન અને શોર્ટ-ફોર્મ વીડિયો પ્લેટફોર્મ રીલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે યુઝર્સ હજુ પણ ફેસબુક લાઈવનો ઉપયોગ લાઈવ ઈવેન્ટ્સ ટેલિકાસ્ટ કરવા માટે કરી શકશે, પરંતુ તેઓ પોતાના ફેસબુક લાઈવ વીડિયોમાં પ્રોડક્ટ પ્લેલિસ્ટ કે પ્રોડક્ટ્સને ટેગ કરી શકશે નહી.

શું છે ફેસબુકનું લાઇવ શોપિંગ ફિચર
ફેસબુકની લાઇવ શોપિંગ સુવિધા ક્રીએટર્સને ઉત્પાદનો વિશે પ્રસારણ અને વેચાણ કરવાની સુવિધા આપે છે. આ લાઈવ સુવિધા સૌ પ્રથમ 2018 માં થાઇલેન્ડમાં રોલ કરવામાં આવી હતી. 

કંપનીએ કહ્યું
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, "યુઝર્સ શોર્ટ ફોર્મ વીડિયો જોવાનું પસંદ કરતા હોવાથી અમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ પર અમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરી રહ્યા છીએ." કંપનીએ એમ પણ કહ્યું કે જો તમે વીડિયો દ્વારા લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવવા માંગતા હોવ તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ અને રીલ જાહેરાતોનો પ્રયોગ કરી શકો છો. તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સમાં પ્રોડક્ટ્સને પણ ટેગ કરી શકો છો. ફેસબુકે કહ્યું કે જેમની પાસે ચેકઆઉટ શોપ છે અને તેઓ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ શોપિંગ ઇવેન્ટ હોસ્ટ કરવા માંગે છે તેઓ આવું કરી શકે છે. કંપનીએ કહ્યું કે જો તમે પહેલાના લાઇવ વીડિયોને સુરક્ષિત રાખવા માંગો છો, તો તમે તમારો વીડિયો તમારા પેજ અથવા ક્રિએટર સ્ટુડિયોમાંથી ડાઉનલોડ કરી શકો છો.

મેટાનું ધ્યાન હવે રીલ્સ પર કેન્દ્રિત છે
મેટાએ ટિકટોકની હરીફ શોર્ટ-વીડિયો મેકિંગ પ્લેટફોર્મ રીલ્સ અને રીલ્સ પરની જાહેરાતોમાંથી $1 બિલિયનના વાર્ષિક આવક રન રેટને વટાવી દીધો છે, રીલ્સ લોન્ચ પછીના તે જ સમયમાં ફેસબુક / ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ કરતા વધુ આવક ધરાવે છે. મેટાએ તેના બીજા ત્રિમાસિક ગાળાના આર્નિગ કોલ દરમિયાન જાહેરાત કરી હતી કે લોકો રીલ્સ પર 30 ટકા વધુ સમય વિતાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ