બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / External Affairs Minister S Jaishankar visits Narmada district

નર્મદા / વિદેશમંત્રી એસ જયશંકર વિદ્યાર્થીની જેમ બેન્ચિસ પર બેસી ભણવા લાગ્યા, શિક્ષક હાંફળાફાંફળા, એકતાનગરમાં ચાલતી ITIનો વીડિયો

Dinesh

Last Updated: 04:39 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાં નર્મદા જિલ્લામાં ચાલતી આઈટીઆઈ કોલેજની મુલાકાત લીધી હતી, વિદેશમંત્રી વિદ્યાર્થીની જેમ બેન્ચિસ પર બેસી ભણવા લાગ્યા હતા

  • વિદેશમંત્રી એસ જયશંકર એકતા નગરની મુલાકાતે
  • એકતાનગર ખાતે ચાલતી ITIની મુલાકાત લીધી
  • વિદેશમંત્રી વિદ્યાર્થીઓ સાથે બેન્ચિસ પર જોવા મળ્યા


કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે છે તેઓ એકતા નગર ખાતે ચાલતી ITIની મુલાકાત લીધી હતી તેમજ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી વિદ્યાર્થીઓ સાથે બેસી શૈક્ષિક બાબતનું નિરક્ષણ કરતા જોવા મળ્યા હતાં. વિદ્યાર્થીઓ માટે મુકેલ બેન્ચિસ પર બેસી ગયા અને શિક્ષકને ભણાવવાનું ચાલું રાખવા જણાવ્યું હતું. બાળકો ને પણ કેન્દ્રીય મંત્રી એ કેટલીક સલાહ આપી હતી.

આઈટીઆઈ કોલેજની મુલાકાત
કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાં નર્મદા જિલ્લામાં ચાલતી આઈટીઆઈ કોલેજની મુલાકાત લીધી હતી તેમજ તેઓ ક્લાસ રૂમમાં વિદ્યાર્થી સાથે બેસીને વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની તપાસ કરી હતી તેમજ જરૂરી સૂચનો પણ આપ્યા હતાં. વિદેશમંત્રી એસ જયશંકર વિદ્યાર્થીની જેમ બેન્ચિસ પર બેસી ભણવા લાગ્યા હતા ત્યારે શિક્ષક પણ હાંફળાફાંફળા થઈ ગયા હતાં, એસ જયશંકરે શિક્ષિણને લઈ વિદ્યાર્થીઓને વિવિધ માર્ગદર્શન પણ આપ્યું હતું.

વિદેશ પ્રવાસ અંગે  શું કહ્યું ?
વિદેશ મંત્રીએ જણાવ્યું કે, વિદેશ પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, ત્રણ દેશનો વિદેશ પ્રવાસ કર્યો છે ખાસ કરીને કૂટનીતિ અને રાજનીતિ પર વાત થાય પણ લોકો ભારતના પરિવર્તનની વાત કરે અને પરિવર્તન દેખાઈ રહ્યું છે છેલ્લા નવ વર્ષમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ અમુક દેશની કુલ આબાદી જેટલી વ્યક્તિઓને મળ્યા છે. 15 કરોડ દેશવાસીઓને જેડીઇ જુદી યોજનાઓના લાભ આ સરકારે આપ્યા છે. છેલ્લા 9 વર્ષનું પરિવર્તનએ કેટલાય દેશના સમુહોને ભેગું કરે તેવું પરિવર્તન છે. બધી સગવડ અહીં મળતી થઇ છે જે પ્રધાનમંત્રી મોદીને આભારી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ