બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / European Union eases Shenzhen visa rules for Indians

NRI ન્યૂઝ / આ દેશોમાં વેકેશન ગાળવાનો પ્લાન હોય તો ખુશખબર, EUએ નિયમો કર્યા સાવ સરળ!

Vishal Dave

Last Updated: 11:32 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપિયન યુનિયને ભારતીયો માટે શેનઝેન વિઝાના નિયમોમાં નોંધપાત્ર રાહત આપી છે. જાણકારી અનુસાર ભારતીયો માટે વિઝાની વેલિડિટી 5 વર્ષ સુધીની હોઈ શકે છે

રજાઓ ગાળવા કે વિદેશ પ્રવાસે જતા લોકો માટે એક સારા સમાચાર છે. યુરોપિયન યુનિયને ભારતીયો માટે શેનઝેન વિઝાના નિયમોમાં નોંધપાત્ર રાહત આપી છે. જાણકારી અનુસાર ભારતીયો માટે વિઝાની વેલિડિટી 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જોકે અમેરિકા પહેલાથી જ 10 વર્ષના વિઝિટર વિઝા આપે છે. શેનઝેન વિઝા પર યુરોપ જતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. લોકોને યુરોપના 27માંથી કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી રોકાવું હોય તો વારંવાર વિઝા રિન્યુ કરાવવાનું ટેન્શન રહેતું હતું. આવી સ્થિતિમાં નવા નિયમો બાદ લોકોના પેપરવર્કમાં ઘણો ઘટાડો થશે.


પાસપોર્ટની માન્યતા પૂરતી હોય તો વિઝા લંબાવી શકાય છે.

બીજી તરફ  યુકે ઓછી ફી પર લાંબા ગાળાના વિઝિટર વિઝા આપે છે. EUએ પોતાના નિવેદનમાં કહ્યું કે, નવા વિઝા નિયમો અનુસાર ભારતીયોને બે વર્ષની વેલિડિટી સાથે લાંબા ગાળાના અને મલ્ટિ-એન્ટ્રી શેંગેન વિઝા જારી કરી શકાય છે. જો કે આ માટે છેલ્લા ત્રણ વર્ષમાં બે વિઝા મેળવવા જરૂરી છે. બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા પણ મળી શકે છે. જો પાસપોર્ટની માન્યતા પૂરતી હોય તો વિઝા લંબાવી શકાય છે. આ સિવાય શેનઝેન વિઝા ધારક વિઝા ફ્રી દેશોની યાત્રા કરી શકે છે.


આ પણ વાંચોઃ લંડનમાં થશે અનંત-રાધિકાના લગ્ન, આલીશાન હોટલમાં તૈયારીઓ જોરશોર, પ્રી-વેડિંગથી મોટું ફંકશન


ભારત અને EU વચ્ચેના સંબંધોને મજબૂત કરવા રાહત અપાઇ 

યુરોપિયન કમિશને 18 એપ્રિલે નિયમોમાં ફેરફાર કર્યા બાદ વિઝા નિયમોમાં રાહત આપવામાં આવી છે.  આ કવાયત ભારત અને EU વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કરવામાં આવી છે.

90 દિવસમાં 29 દેશોની મુલાકાત લઈ શકાય છે

તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય પ્રવાસીઓને 90 દિવસ માટે શેનેઝેન વિઝા મળે છે.  90 દિવસમાં 29 દેશોની મુલાકાત લઈ શકાય છે. આ દેશોમાં બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ, સ્વીડન, આઈસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ