બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / ekta kapoor big announcement famous show kyunki saas bhi kabhi bahu thi back again

દર્શકો ખુશખુશાલ / એકતા કપૂરની મોટી જાહેરાત, TRPમાં No 1 શોની 13 વર્ષ બાદ ફરીથી થશે વાપસી

Premal

Last Updated: 02:32 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ 'ક્યોકિ સાસ ભી કભી બહૂ થી' એ ઘરે-ઘરે એવી જગ્યા બનાવી હતી કે દર્શકો આજે પણ આ સીરિયલને ખૂબ યાદ કરે છે.

  • એકતા કપૂરે કરી જાહેરાત
  • 'ક્યોકિ સાસ ભી કભી બહૂ થી' ફરીથી દર્શકોનું કરશે મનોરંજન
  • આ માહિતી એકતા કપૂરે સોશિયલ મીડિયામાં આપી

13 વર્ષ બાદ ફરીથી થશે વાપસી

આ સીરિયલની ફક્ત સ્ટોરી લાઈન સારી હતી તેવુ નથી. પરંતુ સીરિયલના કલાકારોએ પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન જમાવી દીધુ હતુ. હવે આ સીરિયલને લઇને એકતા કપૂરે મોટી જાહેરાત કરી છે. જેને જાણીને પ્રશંસકોના ચહેરા પર સ્મિત રેલાઇ જશે. 'ક્યોકિ સાસ ભી કભી બહૂ થી' સીરિયલ વર્ષ 2008માં ઓફ એર થઇ હતી. એવામાં 13 વર્ષ બાદ એક વખત ફરીથી એકતા કપૂર આ સીરિયલને દર્શકો માટે લઇને આવી છે. આ વાતની માહિતી એકતા કપૂરે સોશિયલ મીડિયામાં આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

પ્રોમો શેર કરી કર્યો ખુલાસો

એકતા કપૂરે પોતાના સત્તાવાર એકાઉન્ટ પર આ શોનો પ્રોમો શેર કર્યો અને કેપ્શન પણ લખ્યું. એકતા કપૂરે કેપ્શનમાં લખ્યું, આ પ્રોમોની ઝલક જોઈને જૂની યાદો તાજા થઇ ગઇ છે. આજે જ્યારે હું પાછળ જોઉ છુ તો બધી યાદો અને સારા સંસ્મરણો યાદ આવે છે કે કેટલો પ્રેમ મળ્યો હતો. આ જ પ્રેમ સાથે ફરીથી જોડાઈશું. બુધવારથી દરરોજ સાંજે 5 વાગ્યે. ફક્ત સ્ટાર પ્લસ પર. 

ત્રણેય સ્ટાર્સને પૂછ્યા સવાલ

આ કેપ્શનની સાથે એકતા કપૂરે આ શોની લીડ અભિનેત્રી સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને રોનિત રૉયને સવાલ પણ પૂછ્યો. એકતા કપૂરે આ ત્રણેયને ટેગ કરીને પૂછ્યુ કે 'આ પ્રોમોને જોઈને તમને ત્રણેયને કેવુ લાગી રહ્યું છે, આટલા વર્ષો બાદ?'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ