બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Effect of food poisoning in a wedding near Mangrol: The system ran simultaneously causing the health of more than 30 people to deteriorate.

ભાગદોડ / માંગરોળ નજીક લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર : એકી સાથે 30થી વધુ લોકોની તબિયત બગડતા તંત્ર દોડ્યું

Kishor

Last Updated: 11:44 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગરોળ નજીક કુકસવાડા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ અસર થતા ભાગદોડ મચી જવા પામી હતી.

  • માંગરોળ નજીક લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ અસર
  • કુકસવાડા ગામે લગ્નમાં 30થી વધુ લોકોને થઇ અસર
  • તમામ લોકોને ચોરવાડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

જુનાગઢના માંગરોળ નજીકના કુકસવાડા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે ૩૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગની અસર થયાનું સામે આવ્યું છે હાલ તો તમામ લોકોને ચોરવાડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોચી તમામલોકોના સેમ્પલ લેવાની કામગીરી કરી રહી છે. હજૂ સુધી ફૂડ પોઝનીંગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે તંત્રના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદરી દેવામાં આવ્યો છે.

 

આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી
મહત્વનું છે કે હાલ લગ્નસરાની સિઝનને પગલે ઠેર ઠેર ભોજન સમારોહના આયોજન થઈ રહ્યા છે. ત્યારે જમણવારમાં સમસ્યાને લઈને ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે જેમાં ખાસ કરીને જો ફૂટબોઈઝનીંગ થાય તો પ્રાથમીક ઉપાય સ્વરૂપે સફરજન વિનેગરમાં મેટાબોલિઝમ રેટને વધારવાનુ તત્વ હોય છે. ખાલી પેટે તેનુ સેવન કરવાથી તે ખરાબ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. ઉપરાંત તુલસીનું સેવન કરવું જોઈએ. જેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો સુક્ષ્મ જીવો સામે લડે છે. તુલસીનુ સેવન તમે ઘણી રીતે કરી શકો છો. એક કટોરી દહીંમા તુલસીના પાંદડા, મરી અને થોડુ મીઠુ નાંખીને પણ ખાઇ શકો છો. પાણી કે ચા માં તુલસીના પાન નાખીને પણ પી શકો છો. 

દહીં ખાવું જોઈએ

દહીં એક પ્રકારનુ એન્ટીબાયોટિક છે. તેમાં થોડુ મીઠુ નાંખીને ખાવાથી પેટમાં રાહત થાય છે. પેટની કોઇ પણ સમસ્યા હોય ત્યારે ભુખ્યા રહીને માભ દહીં કે છાશ લેવામાં આવે તો ધીમે ધીમે પેટ સરખુ થવા લાગે છે. 

લસણ ખાવ

લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તમે ખાલી પેટે લસણની કાચી કળીઓ પાણી સાથે ખાઇ શકો છો. તેનાથી પેટની કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. તમારો મેટાબોલિક રેટ પણ વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ