બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Do you know about personal loan balance transfer, or else know the many benefits of it

તમારા કામનું / શું તમે જાણો છો પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર વિશે, નહીં ને તો જાણી લો તેનાથી થતા અનેક ફાયદાઓ

Megha

Last Updated: 10:54 AM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફરનો ઉપયોગ કરવા પર નવા લેન્ડરને જે નવું ઇન્ટરેસ્ટ રેટ લે છે તે સામાન્ય રીતે હાલના લેન્ડરના ઇન્ટરેસ્ટ રેટ કરતાં ઓછો હોય છે.

  • પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર વિશે માહિતી 
  • Personal Loan Balance Transferમાં લોઅર ઇન્ટરેસ્ટ રેટ જેવા ઘણા ફાયદા

જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે પર્સનલ લોન લીધા પછી તેની બેલેન્સ ટ્રાન્સફર એ એક એવી પ્રક્રિયા છે જેમાં ગ્રાહકો તેમની સંપૂર્ણ બાકી લોનની રકમ એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકે છે. પર્સનલ લોનની જેમ, પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર (PLBT) માટે નવા લેન્ડર પાસે કોઈ કોલેટરલ અથવા સિક્યોરિટી જમા કરાવવાની જરૂર નથી. આ માટે કેટલાક નૉમિનલ ચાર્જ ચૂકવવામાં આવે છે. આમાં હાલના લેન્ડરના ફોરક્લોઝર ચાર્જ અને લોન ટ્રાન્સફર ચાર્જ પણ સામેલ છે. નવો લેન્ડર તમારી પાસે સ્ટેમ્પ ડ્યુટી અને બીજા ચાર્જની સાથે લોન પ્રોસેસિંગ ફી પણ લઈ શકે છે. આ સામાન્ય રીતે નવી પર્સનલ લોનની એપ્લિકેશન પર પણ લગાવવામાં આવી શકે છે. 

પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફરનો ઉપયોગ કરવા પર નવા લેન્ડરને જે નવું ઇન્ટરેસ્ટ રેટ લે છે તે સામાન્ય રીતે હાલના લેન્ડરના ઇન્ટરેસ્ટ રેટ કરતાં ઓછો હોય છે. નવા લેન્ડર પાસેથી પર્સનલ લોન વ્યાજ દર પણ તમારી હાલની બાકી લોનની રકમ, ક્રેડિટ સ્કોર, આવક અને તમારી ક્રેડિટ પ્રોફાઇલના અન્ય પાસાઓ પર આધાર રાખે છે. Personal Loan Balance Transferમાં લોઅર ઇન્ટરેસ્ટ રેટ જેવા ઘણા પ્રકારના ફાયદા મળે છે. 

લોઅર ઇન્ટરેસ્ટ રેટ 
પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફરનો ધ્યેય લોઅર ઇન્ટરેસ્ટ રેટનો લાભ આપવાનો છે. તે એકંદરે ઇન્ટરેસ્ટ રેટ ઓછું કરવાનું છે. 

લાંબા સમય સુધી ચુકવણીની મુદત
પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર સુવિધાનો ઉપયોગ કરવાથી તમે હાલની પર્સનલ લોનની સરખામણીમાં તેનાથી લાંબી મુદત પસંદ કરવામાં પણ મદદ કરી શકો છો. લાંબા સમય સુધી ચુકવણીની મુદત માસિક EMI બોજને ઘટાડે છે. જો કે, આના માટે વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે. 

ટોપ-અપ પર્સનલ લોન
ઘણા લેન્ડર તેમની હાલની પર્સનલ લોન ટ્રાન્સફર કરનારાઓને ટોપ-અપ પર્સનલ લોન ઓફર કરે છે અને આ પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા હાલના પર્સનલ લોન લેનારાઓ માટે ફાયદાકારક સાબિત થશે. 

જરૂરી દસ્તાવેજો
Personal Loan Balance Transfer માટે દસ્તાવેજો માંગવામાં આવે છે અને આ માટે અરજી ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા ID પ્રૂફ, ઉંમરના પુરાવા માટે આધાર કાર્ડ, પેન કાર્ડ અને સરનામાનો પુરાવો હોવો જરૂરી છે. આ સાથે જ આધારની જગ્યાએ પાણી, વીજળી, ટેલિફોન બિલ આપી શકો છો. આ બધા સિવાય જોબ કરતાં વ્યક્તિઓ તેમના છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પગાર સ્લિપ અને વ્યક્તિગત લોન માટેનું સ્ટેટમેન્ટ આપવું પડે છે. સ્વરોજગાર વ્યક્તિ માટે બિઝનેસ પાન કાર્ડ, બિઝનેસ એડ્રેસ પ્રૂફ, છેલ્લા 3 વર્ષની બેલેન્સ શીટ અને છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવું જરૂરી છે.

Personal Loan Balance Transfer માટે પાત્રતા
Personal Loan Balance Transfer માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 65 વર્ષ હોવી જોઈએ. તે પગારદાર અને સ્વ-રોજગાર ધરાવતા લોકોની સાથે વર્તમાન બાકી લોનની રકમ ઓછામાં ઓછી 50,000 રૂપિયા હોવી જોઈએ. ઉપરાંત વર્તમાન એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછો 1 વર્ષથી 2 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ અને માસિક આવક ઓછામાં ઓછી 15,000 રૂપિયા હોવી આવશ્યક છે આ સિવાય CIBIL સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ