બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Do this worship to please Devadidev Mahadev, every desire will be fulfilled

આસ્થા / દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે આ રીતે કરો પૂજા, પૂરી થશે પ્રત્યેક મનોકામના

Megha

Last Updated: 10:04 AM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવજી એક જ એવા ભગવાન છે જે અત્યંત ભોળા છે. સાચા મનથી થોડીક જ ભક્તિથી તરત જ પ્રસન્ન થઇ જાય છે, ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે

  • શિવજી એક જ એવા ભગવાન છે તે અત્યંત ભોળા છે.
  • હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો આજથી એટલેકે 14 જુલાઇથી શરૂ થઈ ગયો છે
  • મહાદેવને ખુશ કરવા માટે અમુક ખાસ ઉપાયો કરવાથી જલ્દી જ આશીર્વાદ મળે છે

દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાને ઉતમ માનવામાં આવ્યો છે. શિવજી એક જ એવા ભગવાન છે તે અત્યંત ભોળા છે. સાચા મનથી થોડીક જ ભક્તિથી તરત જ પ્રસન્ન થઇ જાય છે, ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે અને આશિવાર્દ વરસાવે છે. સતયુગમાં પણ શિવજીએ ઘણા ભક્તોને સાક્ષાત્કાર દર્શન આપીને મહાન વરદાન આપેલાં છે. આ મહિનામાં ભક્તો મહાદેવની પૂજા કરે છે અને એમને ખુશ કરવાના પ્રયત્નો કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો આજથી એટલેકે 14 જુલાઇથી શરૂ થઈ ગયો છે અને તે 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે પણ મહાદેવને ખુશ કરવા માટે અમુક ખાસ ઉપાયો કરવાથી જલ્દી જ આશીર્વાદ મળે છે. ચાલો જાણીએ શું છે એ ઉપાયો.. 

મહાદેવને ખુશ કરવાને ઉપાયો 
ભગવાન શિવને ખુશ કરવા માટે દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું  જોઈએ. 
પછી તુરંત મહાદેવની પૂજા કરવી જોઈએ. 
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ખુશ કરવા દૂધ, દહીં, મધ વગેરે અર્પિત કર્યા પછી જળ જરૂર ચઢાવવું જોઈએ. 
તાંબાના લોટાથી અર્પણ કરવામાં આવેલ જળથી મહાદેવ તુરંત પ્રસન્ન થશે. 
ખાસ કરીને ભગવાન શિવની અડધી પરિક્રમા કરવી જોઈએ. 
સાથે જ સોમવરે વ્રત રાખવો જોઈએ. 
સોમવારના વ્રતની પૂજામાં ગંગાળજનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. 
શ્રાવણ મહિનામાં મહાદેવની સાથે માતા પાર્વતી, ગણપતિ, કાર્તિકેય અને નાગ દેવતાની પૂજા ન કરવી જોઈએ. 

બીલીપત્ર
આમ તો શિવભક્ત ભસ્મ અને ભાંગ સહિત વિભિન્ન પ્રકારની પૂજા સામગ્રી ચઢાવી શિવજીને પ્રસન્ન કરવાની પ્રયાસ કરે છે પરંતુ શિવપુરાણમાં બીલી પત્રનું મહત્વ વિશે બતાવામાં આવ્યું છે કે તેને ચઢાવવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ