સાહેબ વાત મળી છે / EXCLUSIVE : પેટાચૂંટણી પૂરી થતાં જ આ 9 અધિકારીઓનું પ્રમોશન પાક્કું, સેક્રેટરી પદે મૂકાય તેવી શક્યતા

Diwali Bonanza for 2005 Batch as DPC Cleared their Promotion to Secretary Level

ગુજરાત કેડરના IAS અધિકારીઓને દિવાળીમાં ખુશખબર મળી શકે છે જેમાં 2005ની બેચના અધિકારીઓનું સેક્રેટરી લેવલ પર પદોન્નતિ (પ્રમોશન)ની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં આદેશ આવે તેવી શક્યતા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ