બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Disha Patani Dons A Textured Bikini And Splashes Water In A Hot Video

કામુક અદાનું પ્રદર્શન / VIDEO : એક્ટ્રેસના કામુક વીડિયોએ વધાર્યો ઈન્ટરનેટનો પારો, છુપી-છુપી રીતે જોવા લાગ્યાં લોકો

Hiralal

Last Updated: 04:52 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ દિશા પાટનીનો કામુક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પ્રીન્ટેડ બિકીનીમાં જોવા મળી રહી છે.

  • બોલિવુડ એક્ટ્રેસ દિશા પાટનીનો કામુક વીડિયો વાયરલ
  • પ્રીન્ટેડ બિકીનીમાં ચાહકોને કર્યાં ઘાયલ
  • સોશિયલ મીડિયામાં કામુક વીડિયો વાયરલ 

બોલિવુડ એક્ટ્રેસ દિશા પાટની એક્ટિંગ કરતા બોલ્ડનેસને કારણે વધુ ચર્ચામાં રહે છે. બોલિવુડમાં બિકિની બેબના નામથી જાણીતી દિશાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની હોટ બિકની તસવીરોથી ભરેલું છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દિશાનો એક ખૂબ જ બોલ્ડ અને કામુક વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. દિશાના આ વીડિયો પર લોકો ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે. 

શું છે વાયરલ વીડિયોમાં 
દિશા પટાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે દિશાનો બોલ્ડ અંદાજ જોઈ શકો છો. દિશાએ પ્રિન્ટેડ બિકીની પહેરી છે. આ સાથે તે વ્હાઇટ ક્રોપ ટોપ લઇને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. સાથે જ ભીના ફ્લોર અને ભીના વાળમાં અભિનેત્રીના આ સેન્સ્યુઅસ વીડિયોમાં તેનું ટોન્ડ ફિગર જોવા જેવું છે. 

સેલેબ્સે પણ દિશાના વીડિયો પર કરી કોમેન્ટ 
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ તેની મિત્ર મૌની રોય સહિત ઘણા સેલેબ્સે પણ આ અંગે કમેન્ટ કરી છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. મૌની રોયે લખ્યું કે આ કેવો વ્યવહાર છે. દિશા પાટની છેલ્લે ફિલ્મ 'એક થા વિલન'માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે એવા પણ સમાચાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ