બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / disha patani deep neck hot look for promoting movie ek villain returns

મનોરંજન / VIDEO: દિશાનો હોટ અંદાજ જોઇને રહી જશો દંગ, ડીપ નેક ડ્રેસ પહેરીને આવી અભિનેત્રી લોકોની સામે

MayurN

Last Updated: 05:37 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના હોટ અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ ઉદ્યોગની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેના એક વીડીયોએ લોકોને દીવાના બનાવ્યા

  • અભિનેત્રી દિશા પટનીની મનમોહક અદાથી લોકો થયા દીવાના
  • ડીપ નેક રેડ ડ્રેસમાં દિશાનો વીડીયો થયો વાયરલ 
  • અભિનેત્રી પોતાનું એક વિલન રિટર્ન્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત

દિશા પટનીની ફિલ્મ આવી રહી છે એક વિલન રિટર્ન્સ
અભિનેત્રી દિશા પટની આજકાલ પોતાની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જૉન અબ્રાહમ, તારા સુતરિયા અને અર્જુન કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે. દિશાની આ ફિલ્મ આ મહિનાની 29 તારીખે રિલીઝ થઈ રહી છે. તે જ સમયે, તાજેતરમાં જ અભિનેત્રી રેડ બોડી હગિંગ ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં તે તેના કિલર લૂક્સથી લોકોને ઘાયલ કરી દીધા હતા.

 

ડીપ નેક ડ્રેસમાં લાગી રહી છે હોટ
હાલમાં જ દિશા પટનીએ પોતાની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશન માટે રેડ ડ્રેસ પસંદ કર્યો હતો. આ ટ્યુબ ડ્રેસની ગરદન ખૂબ જ ઊંડી હતી. દિશા આ ડ્રેસમાં હજારો લોકોને દંગ કરી દીધા તેમાં કોઈ શંકા નથી. સોશિયલ મીડિયા પર દિશાનો આ લુક જોતા જ વાયરલ થઇ ગયો છે. ફેન્સ પણ એક્ટ્રેસના હોટ લુકના વખાણ કરી રહ્યા છે. આ ડ્રેસમાં દિશા પોતાના પરફેક્ટ ફિગરને ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે. સાઇડ પાર્ટેડ હેર અને સોફ્ટ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાનો બોલ્ડ લૂક શો કર્યો હતો.

લુકથી લોકોને કર્યા ક્લીન બોલ્ડ 
આ પહેલીવાર નથી જ્યારે દિશાએ પોતાના બોલ્ડ લૂકથી ફેન્સના દિલોને ક્લીન બોલ્ડ કરી દીધા હોય. અગાઉ એણે બ્લેક ડ્રેસ પહેરીને સોશીયલ મિડિયાનો પારો વધારી દીધો હતો. દિશા પટાનીની આગામી ફિલ્મોની વાત કરીએ તો 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત અભિનેત્રી પાસે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'વોરિયર' પણ છે. આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ