બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Did Arpita Khan CONFIRM Sonakshi Sinha And Zaheer Iqbal's Relationship By Calling Actress 'Bhabhi'?

ફેન્સના વધ્યાં ધબકારા / શત્રુઘ્નની લાડલી સોનાક્ષીએ ગોતી લીધો વર, સલમાનની બહેન અર્પિતાએ 'ભાભી' ગણાવીને રિલેશનશીપ કરી કન્ફર્મ

Hiralal

Last Updated: 08:49 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની બહેન અર્પિતાએ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાને ઈન્સ્ટા સ્ટોરીમાં ભાભી કહીને ઝહીર ઈકબાલ સાથેની રિલેશનશીપ કન્ફર્મ કરી છે.

  • એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ વચ્ચે અફેર
  • હુમા કુરેશીની ઈદ પાર્ટીમાં સોનાક્ષી સાથે દેખાયો ઝહીર ઈકબાલ
  • બન્નેની રિેલશનશીપ થઈ કન્ફર્મ
  • સલમાનની બહેન અર્પિતાએ ઈન્સ્ટા સ્ટોરીમાં સોનાક્ષીને ગણાવી ભાભી 

 બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ ઘણા સમયથી રિલેશનશીપમાં છે તેવી હવે પુષ્ટિ થઈ છે જોકે કપલે સત્તાવાર રીતે મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ આખરે ઝહીર ઇકબાલને ડેટ કરતી સોનાક્ષી સિંહાના સમાચારને સમર્થન આપ્યું છે.

અર્પિતાએ સોનાક્ષીને ભાભી કહીને બોલાવી 
હકીકતમાં, ગઈ કાલે રાત્રે અર્પિતાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે સોનાક્ષીને "ભાભી" કહી હતી. જોકે હવે અર્પિતાએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધી છે. અર્પિતાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર હુમા કુરેશીની ઈદ પાર્ટીની ઘણી તસવીરો પણ શેર કરી છે, જેમાં ઝહીર ઈકબાલ સોનાક્ષીને નજીકથી પકડીને બેઠેલો જોવા મળી રહ્યો છે. તસવીરોમાં જોઇ શકાય છે કે, ઝહીર સોનાક્ષીના ખભા પર હાથ મૂકી રહ્યો છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ગત વર્ષે સોનાક્ષીએ મિસ્ટ્રી બોયની કરી હતી વાત, આજે થયો ખુલાસો 
ગયા વરસે સોનાક્ષી સિંહાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને એક મિસ્ટ્રી બોય વિશે જણાવ્યું હતું, જે અભિનેત્રીની ખૂબ જ નજીક લાગતો હતો. તે વખતે સોનાક્ષીએ લખ્યું હતું કે "મારા માટે મોટો દિવસ !!! મારું એક સૌથી મોટું સપનું સાકાર થઈ રહ્યું છે... અને હું તેને યુયુયુ સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતો નથી. આ પોસ્ટ બાદ ઝહીર ઇકબાલ સાથે તેની સગાઇને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે આ અફવાઓ તેની નેઇલ બ્રાન્ડ માટે પ્રમોશનલ સ્ટંટ સાબિત થઇ હતી.

છેલ્લા કેટલાક દિવસથી સોનાક્ષીના લગ્નની ખબરો 
સોનાક્ષીના લગ્નની ખબરો છેલ્લા કેટલાક સમયથી આવી રહી છે. અફવાઓ પર પ્રતિક્રિયા આપતા, 'દબંગ' અભિનેત્રીએ અગાઉ કહ્યું હતું કે તે તેના કામ વિશે વાત કરવાનું પસંદ કરશે. "મેં હંમેશાં એ બાબતની તકેદારી રાખી છે કે જો મારા વિશે વાત કરવામાં આવશે, તો હું મારા કામ માટે (મારા અંગત જીવનને બદલે) બોલીશ. પરંતુ દેખીતી રીતે જ લોકો ઉત્સાહિત છે, તેઓ જાણવા માગે છે કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે અને તેમને જે ધારણા બાંધવી હોય તે બાંધે પરંતુ હું મારુ કામ કરતી રહીશ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ