બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / dharm vighnaraja sankashti chaturthi financial problem upay

આસ્થા / વિનાયક સંકષ્ટી ચતુર્થી: જીવનની તમામ સમસ્યાઓથી મેળવવો છે છૂટકારો! તો આજના દિવસે ગણપતિને કરો આ રીતે પ્રસન્ન

Manisha Jogi

Last Updated: 08:07 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ભારતમાં આ વ્રતને ગણેશ સંકટહરા અથવા સંકટહરા ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિકશાસ્ત્રો અનુસાર સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો નકારાત્મક ઊર્જા દૂર રહે છે.

  • ચતુર્થીનું અલગ મહત્ત્વ હોય છે
  • આજે વિધ્નરાજ સંકષ્ટી ચતુર્થી
  • આ દિવસે ગજાનની પૂજા કરવાથી પરેશાની દૂર થાય છે

હિંદુ પંચાંગ અનુસાર દર મહિને બે વાર ચતુર્થી ઊજવવામાં આવે છે. ચતુર્થીનું અલગ મહત્ત્વ હોય છે. આજે વિધ્નરાજ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. દક્ષિણ ભારતમાં આ વ્રતને ગણેશ સંકટહરા અથવા સંકટહરા ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિકશાસ્ત્રો અનુસાર સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો નકારાત્મક ઊર્જા દૂર રહે છે. નાણાંકીય પરેશાનીનો સામનો કરવો પડતો નથી. 

સંકષ્ટી ચતુર્થી 
આજે સાંજે 7:36 વાગ્યાથી સંકષ્ટી ચતુર્થીની શરૂઆત થશે અને આવતીકાલે 6:11 વાગ્યે સંકષ્ટી ચતુર્થીનું સમાપન થશે. 

સંકષ્ટી ચતુર્થી ઉપાય

  • આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરે લાવો. વિધિપૂર્વક આ મૂર્તિની પૂજા કર્યા પછી ગણેશ ભગવાનને હળદરની 5 ગાંઠ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
  • તમામ કાર્ય પૂર્ણ કરવા માટે ગણેશ યંત્રને લાભકારી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ગણેશ યંત્ર સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ યંત્ર લાવવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 
  • સંકષ્ટી ચતુર્થીના દિવસે 108 વાર ગણેશ મંત્રનો જાપ કરવાથી ઘરમાં શાંતિ રહે છે. 

'वक्रतुण्डाय हुं' 
ऊँ गं गणपतये नमो नमः
ऊँ वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ। निर्विघ्नं कुरू मे देव, सर्व कार्येषु सर्वदा ॥
ऊँ एकदन्ताय विहे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॥

  • દેવું ઓછું કરવા માટે ગણેશજીને ગોળ અને ઘીનો ભોગ ધરાવો. હવે તે ભોગ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. 
  • નોકરી, બિઝનેસ તથા વિવાહમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેના માટે આ ઉપાય કરવા જોઈએ. વિવાહમાં પરેશાની થઈ રહી છે, તો ગણપતિ બાપ્પાને ગોળની 21 ગોળીઓ અને દુર્વા અર્પણ કરો. આ પ્રકારે કરવાથી શીઘ્ર વિવાહનો યોગ બને છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ