બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Dhannasheth's son wanted to impress his wife on the anniversary, the incident happened on the road that the private part of the innocent youth was burnt.

OMG / ધન્નાશેઠના દીકરાને એનિવર્સરી પર પત્નીને ઈમ્પ્રેસ કરવી હતી, રસ્તા પર કર્યો એવો કાંડ કે નિર્દોષ યુવકનો પ્રાઇવેટ પાર્ટ સળગી ગયો

Pravin Joshi

Last Updated: 01:11 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહાલીમાં એક વ્યક્તિએ તેની લગ્નની વર્ષગાંઠ પર તેની પત્નીને ઈમ્પ્રેસ કરવાની કોશિશમાં એવો સ્ટંટ કર્યો કે તેની જીદને કારણે બીજા પુરુષનો પ્રાઇવેટ પાર્ટ સળગી ગયો.

  • પત્નીને ઈમ્પ્રેસ કરવાના પ્રયાસમાં કર્યો ખતરનાક સ્ટંટ
  • અન્ય વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો
  • ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી 

મોહાલીમાં, એક શ્રીમંત વ્યક્તિએ તેની લગ્નની વર્ષગાંઠ પર તેની પત્નીને પ્રભાવિત કરવાની કોશિશમાં એવો સ્ટંટ કર્યો કે તેની જીદને કારણે અન્ય વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ બળી ગયો. મામલો એવો છે કે તેણે રોડ પર પોતાની લક્ઝરી કારમાંથી ફાયર ક્રેકર્સ સ્કાય શોર્ટ છોડ્યું, જેના કારણે પાછળથી આવતા સ્કૂટર સવારને ઈજા થઈ. આ સ્ટંટ શૂટ કરવા માટે તેણે ઓટો ડ્રાઈવરને પૈસા પણ આપ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ તે બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ ઘટના 2 ડિસેમ્બરે બની હોવાનું કહેવાય છે, જ્યારે પોલીસને એક વાયરલ વીડિયોની માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ એક શ્રીમંત વ્યક્તિ રવિત કપૂરે તેમની લગ્નની વર્ષગાંઠ પર તેની પત્નીને પ્રભાવિત કરવા માટે ચાલતી લક્ઝરી કાર પર સ્કાય શોટ ચલાવ્યો હતો. 

 

આરોપી રવિત કપુરની ધરપકડ

આ વીડિયો પાછળથી આવતા ઓટો ડ્રાઈવર દ્વારા શૂટ કરવામાં આવી રહ્યો હતો.જેને કાર માલિકે કથિત રીતે પૈસા આપ્યા હતા. સ્કાય શોટની આગમાં પાછળ આવી રહેલા સ્કૂટર સવાર યુવકને અકસ્માતે ઈજા થઈ હતી. આ ઘટનામાં પીડિતનો પ્રાઈવેટ પાર્ટ સળગી  ગયો હતો. પોલીસે પીડિતાની ઓળખ ગુપ્ત રાખી છે. કેસ નોંધતા જ આરોપી રવિત કપુરની ધરપકડ કરવામાં આવી છે. રવિત કપૂર મોહાલીમાં ઈમિગ્રેશન જોબ ધરાવે છે અને તેના પિતા ચંદીગઢના સેક્ટર-19માં કપડાંનો શોરૂમ ધરાવે છે.

કાર માટે અત્યાર સુધીમાં 14 ચલણ જારી કરવામાં આવ્યા 

આ VIP નંબરના Mustang વાહનને અત્યાર સુધીમાં 14 વખત ચલણ કરવામાં આવ્યું છે. ઓવર સ્પીડ માટે છેલ્લું ચલણ કેરળમાં 2022માં જારી કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના 13 ચલાન ચંદીગઢમાં જારી કરવામાં આવ્યા હતા. ડીએસપી હરસિમરન બલે જણાવ્યું કે, આરોપી રવિતે તેની કાર દિલ્હીમાં કોઈ વ્યક્તિને વેચી દીધી છે. ફેઝ-8 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ મસ્તાંગ વાહન રીકવર કરવા માટે દિલ્હી જવા રવાના થઈ છે. વીડિયો બનાવનાર ઓટો ડ્રાઈવરની પણ શોધ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ