બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Demand for HYrider and Highcross Grand Vitara and Invicto Honda City

Strong Hybrid Cars / ભારતમાં આ 5 કારોને ટક્કર આપે તેવો કોઈ તોડ નથી, આપે છે 28ની એવરેજ, લોકો લેવા માટે લગાવે છે લાઈનો

Kishor

Last Updated: 12:42 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HYrider અને Highcross, ગ્રાન્ડ વિટારા અને ઇન્વીકટો, હોન્ડા સિટી સહિતની પાંચ કાર ફેસિલિટી અને ખાસ એવરેજ આપતી હોવાથી માંગ વધુ છે.

  • ભારતીય બજારમાં હવે કારની માંગમા થઈ રહ્યો છે વધારો
  •  આ પાંચ કારની છે ખૂબ માંગ
  • HYrider અને Highcross સહિતની કાર આંખ બંધ કરીને ખરીદે છે લોકો

ભારતમાં હવે કારની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને બજારમાં ઘણી કાર ઉત્પાદક કંપનીઓ દ્વારા toyota અને maruti suzuki જેવી હાઇબ્રિડ પાવરટ્રેન વાળી કાર સાથે વધુ એવરેજ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં toyota એ HYrider અને Highcross નામે બે હાઇબ્રીડ કાર લોન્ચ કરી છે. જેને લઈને મારુતિ સુઝુકીએ પણ પોતાની બે કાર લોન્ચ કરી છે. જેમાં ગ્રાન્ડ વિટારા અને ઇન્વીકટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોન્ડા સિટી પણ તેની શેડાન સાથે હાઇબ્રીડ પાવર ટ્રેન પર ઓફર કરે છે. જે તમામ કાર જોરદાર એવરેજ આપી રહી છે અને લોકો પણ તેને ખરીદવામાં આંખ બંધ કરીને ભરોસો કરતા હોય તેવું કહી શકાય છે.

હોન્ડાની નવી સિડાન કાર થઈ લોન્ચ, શાનદાર લુક, ફીચર્સ અને કિંમત જાણી લેવાનું  મન થઈ જશે | Honda City 2020 Launched In India Know Price And Specifications
મારુતિ ગ્રાન્ડ વિટારા/ટોયોટા હાઇડર

મારુતિ ગ્રાન્ડ વિટારા/ટોયોટા હાઇડરન બન્નેની વાત કરીએ તો હાઇબ્રિડ વર્જન 1.5L, 3-સિલેન્ડર એટેકિનસન બાઇક હાઇબ્રિડ પાવરટ્રેન ધરાવે છે. એન્જિન 92bhp અને ઇલેક્ટ્રિક મોટર 79bhp સાથે હાઇબ્રિડ સેટઅપની સંયુક્ત પાવર 115bhp અને eCVT ગિયરબોક્સ છે. જે બને કાર 27.97kmpl સુધીની એવરેજ આપવામાં સક્ષમ છે.

હોન્ડા સિટી હાઇબ્રિડ

હોન્ડા સિટી હાઇબ્રિડ જે ગત વર્ષે લોન્ચ કરાઈ હતી. આ કાર 1.5L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન  સાથે, બે ઇલેક્ટ્રિક મોટર્સનીં સુવિધા ધરાવે છે. તથા હોન્ડા સિટી હાઇબ્રિડ 26.5 કિમિ પેટ્રોલની માઇલેજ આપતી હોવાનો કંપની દ્વારા દાવો કરવામા આવી રહ્યો છે. એક વખત ટાંકી ફૂલ કરાવી લીધા બાદ 1,000 કિમી સુધી ચાલી શકવાની તાકાત ધરાવે છે.

માઈલેજ મામલે આ કારની ટક્કરમાં કોઈ નથી, એક લિટર પેટ્રોલમાં 28 KM સુધી દોડે  છે ગાડી, જુઓ લિસ્ટ | In terms of mileage, this car has no competition, the  car runs up


ટોયોટા ઇનોવા હાઇક્રોસ/મારુતિ ઇનવિક્ટો

ટોયોટા ઇનોવા હાઇક્રોસ/મારુતિ ઇનવિક્ટો આ બનેમાં એક હાઇબ્રિડ વર્ઝનનો ઉપયોગ કરે છે. મારુતિ ઈન્વિક્ટો સંપૂર્ણપણે ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત અને મોનોકોક આર્કિટેક્ચર પર બનેલ હોવાનું જણાય છે. બંનેના સ્ટ્રોંગ હાઇબ્રિડ વર્ઝન 2.0L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે. ઉપરાંત e-CVT સાથે જોડાયેલું છે. અને આ કાર 23.24kmpl સુધીની માઈલેજ આપતી હોવાનો દાવો કરવામા આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ