બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Delhi Coronavirus Update Amit Shah And Arvind Kejriwal Meeting Points

બેઠક / દિલ્હીમાં વધતાં કોરોના કેસ પર એક્શનમાં અમિત શાહ, CM સાથે તાબડતોડ બેઠક બાદ આપ્યા આ નિર્દેશ

Parth

Last Updated: 09:08 PM, 15 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે આજે અમિત શાહે ફરીથી બેઠક બોલાવી હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • દિલ્હીમાં થોડા દિવસોથી કોરોના વાયરસના કેસમાં ઉછાળો 
  • અમિત શાહે કેજરીવાલ સાથે કરી હાઈલેવલ મિટિંગ 
  • દિલ્હીમાં ટેસ્ટની સંખ્યા ડબલ અને નવા 750 ICU બેડ ઉમેરાશે 

દિલ્હીમાં કોરોના વાયરસના કારણે સતત કેસમાં વધારો થઇ રહ્યો છે અને સંક્રમણની ગંભીરતાને જોતા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાબડતોડ બેઠક બોલાવી હતી જેમાં કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સાથે દિલ્હીમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

બેઠકમાં અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસનાં ટેસ્ટ ડબલ કરવામાં આવશે અને મોબાઈલ ટેસ્ટિંગ વાન પણ હવે તૈનાત કરવામાં આવશે.  શાહે કહ્યું એ દિલ્હીમાં કોરોના વાયરસના હલકા લક્ષણોવાળા દર્દીઓને પણ સુવિધા મળી રહે તે માટે MCD હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં સમર્પિત કરવામાં આવશે. '

કેજરીવાલે બેઠક બાદ કહ્યું કે દિલ્હીમાં સૌથી મોટી સમસ્યા ICU બેડની છે અને હવે તે વધારવામાં આવશે. તેમણે કહ્યું કે હું કેન્દ્ર સકરાર અને અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મિટિંગ બોલાવી. આ સમય પર બધા સાથે મળીને કામ કરે તો દિલ્હીના લોકોનાં જીવ બચાવી શકાય.  

કુલ 750 ICU બેડ ઉપલબ્ધ કરાવાશે 

તેમણે કહ્યું કે દિલ્હીમાં મે મહિનામાં બનાવામાં આવેલ હોસ્પિટલમાં 250થી 300 ICU બેડ સામેલ કરવામાં આવશે અને છતરપુરમાં 10 હજાર બેડનાં કોવિડ સેન્ટરને વધુ સશક્ત કરવામાં આવશે. 

નોંધનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ દિવાળીની સીઝનમાં ખૂબ વધ્યાં છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી છે.  આ પહેલા પણ જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધ્યાં હતા ત્યારે અમિત શાહે વિવિધ એક્શન લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ