બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / delhi corona 8593 new cases in last 24 hours 85 deaths

ચિંતાજનક / આ રાજ્યમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 8593 નવા કેસ, 85 લોકોના મોત

Dharmishtha

Last Updated: 08:50 AM, 12 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કોરોના વાયરસ બિહામણું રુપ લઈ રહ્યો છે. નવેમ્બરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગત 24 કલાકમાં કોરોનાના 8593 નવા કેસ દાખલ થયા છે. જે એક દિવસમાં નોંધાતા કેસમાં અત્યાર સુધીના સૌથી વધારે છે. આ મહામારીથી એક દિવસમાં 85 લોકોના મોત થયા છે. જ્યારે 7264 દર્દીઓ સાજા થયા છે. આ પહેલા સોમવારે 7830 કેસ સામે આવ્યા હતા.

  • દિલ્હી હાલમાં પ્રદૂષણ અને કોરોના એમ બે સંકટ સામે લડી રહ્યું છે
  • હવા ઝેરી હોવાની સાથે કોરોનાના મામલાઓએ પણ રેકોર્ડ તુટી રહ્યા
  • દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા સાડા ચાર લાખની પાર છે.

દિલ્હી હાલમાં પ્રદૂષણ અને કોરોના એમ બે સંકટ સામે લડી રહ્યું છે. દિલ્હીમાં હવા ઝેરી હોવાની સાથે કોરોનાના મામલાઓએ પણ રેકોર્ડ તુટી રહ્યા છે. રોજના દાખલ થતા કોરોનાના કેસની સાથે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. જેણે ચિંતામાં વધારો કર્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા સાડા ચાર લાખની પાર છે. જ્યારે 7228 લોકોના મોત નિપજ્યા છે.

ઓક્ટોબરમાં 1124 લોકોના મોત થયા

ઉલ્લેનીય છે કે દિલ્હીમાં 1 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી 581 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે  1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી દિલ્હીમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાના આંકડા 1124 હતા. સપ્ટેમ્બર મહિનામાં ઓક્ટોબરની સરખામણીએ કેટલીક ઓછી મોત હતી. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર  સુધી દિલ્હીમાં 917 લોકોના કોરોનાને લીધે જીવ ગયા છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઓગસ્ટમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ ઓછા હતા. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કોરોનાથી 458 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં શું છે સ્થિતિ

સંક્રમણનો દર -13.4 ટકા
રિકવરી રેટ -89.16 ટકા
સક્રિય દર્દીઓનો દર 9-26 ટકા
કોરોના ડેથ રેટ 1.57 ટકા
હોમ આઈસોલેશન 24,435
અત્યાર સુધીના કુલ ટેસ્ટ - 52,62,045
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ