બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / death certificate made of a living man in thane maharashtra

ના હોય / જીવતા માણસને ફોન કરીને કહ્યું, તમારું કોરોનાથી મોત થઈ ગયું છે, કિસ્સો જાણીને માથું પકડી લેશો

Arohi

Last Updated: 04:45 PM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓ સાથે જોડાયેલો એક એજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. ઠાણે નગર નિગમની મહિલા કર્મીએ એક જીવીત વ્યક્તિને કોલ કરીને તેના મોતની ખબર આપી.

  • કોરોના દર્દી સાથે જોડાયેલો એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો
  • નગર નિગમની મહિલાએ એક જીવીત વ્યક્તિને ફોન કરીને કહ્યું કે તેમનું મોત થઈ ગયું
  • કોરોનાથી મોતનું ડેથ સર્ટિફિકેટ પણ બની ગયું 

મહારાષ્ટ્ર સ્થિત ઠાણેમાં કોરોના દર્દી સાથે જોડાયેલો એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં ઠાણે નગર નિગમની મહિલાએ એક જીવીત વ્યક્તિને ફોન કરીને કહ્યું કે તેમનું મોત થઈ ગયું છે. આટલું જ નહીં જીવીત વ્યક્તિને જ નિગમકર્મીએ કહ્યું કે તેમનું ડેથ સર્ટિફિકેટ બની ગયું છે. આ સાંભળીને વ્યક્તિના પગ તળેની જમીન ખસી ગઈ. જીવીત વ્યક્તિએ નિગમની મહિલાને જણાવ્યું કે તે જીવીત છે. ત્યાર બાદ ઠાણે નગર નિગમે તપાસના આદેશ આપ્યા છે. 

પણ હું તો જીવીત છું
મામલો 55 વર્ષીય ચંદ્રશેખર દેસાઈ સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું, મને ટીએમસીમાંથી કોઈ મહિલાનો ફોન આવ્યો હતો. તેણે જાણકારી આપી કે મારુ મૃત્યુ થઈ ચુક્યું છે. ડેથ સર્ટિફિકેટ ઈશુ થઈ ગયુ છે. મેં કહ્યું કે હું ચંદ્રશેખર દેસાઈ છું અને હું જીવીત છું. મને કોરોના થયો હતો પરંતુ હું હવે ઠીક છું. 

શિક્ષક દેસાઈએ કહ્યું, મને ગયા વર્ષે ઓગસ્ટમાં કોરોના થયો હતો પરંતુ ગુરૂવારે ફોન આવ્યો અને કહ્યું કે મારી મોત થઈ ચુકી છે. પરંતુ મેં તેમને જણાવ્યું કે હું જ ચંદ્રશેખર દેસાઈ છું. આ તો સારૂ થયું કે ફોન મારી પાસે હતો. જો આ ફોન મારી પત્નીની પાસે ગયો હોત તો અનર્થ થઈ ગયો હોત. 

ટેક્નિકલ ભૂલના કારણે થયું આવું 
ત્યાં જ આ મામલા પર નગર નિગમના એડિશનલ કમિશ્નર સંદીપ માલવીએ કહ્યું કે આવો મામલો સામે આવ્યો છે પરંતુ ટીએમસી આ ડેટા નથી બનાવતી. આ ડેટા પુણેમાંથી બનીને આવે છે. આ લિસ્ટ અમે નથી બનાવ્યો ભૂલ થઈ ગઈ. આગળથી આવુ નહીં થાય. તેમણે કહ્યું કે અમારી પાસે હવે જે પમ લિસ્ટ બનીને આવશે આગળથી અમે તેનું વેરિફિકેશન કરીશું. ત્યાર બાદ જ લોકોને ફોન કરવામાં આવશે. કમિશ્નરે કહ્યું કે ટેક્નિકલ ખામીના કારણે આ ભૂલ થઈ છે. આગળથી સુનિશ્ચિત કરવામાં આવશે કે આવી ભુલ ન થાય. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ