બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સંબંધ / Dating Tips relationship tips things to notice in first dating

ડેટિંગ ટિપ્સ / પહેલી ડેટ પર જતી વખતે આ બાબતોનું ધ્યાનમાં રાખજો, રિલેશનશિપ મજબૂત બનશે

Arohi

Last Updated: 02:55 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dating Tips: કોઈને જાણવા માટે તેની સાથે ડેટ પર જવું કારગર સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે પહેલી વખત ડેટિંગ પર જઈ રહ્યા છો તો તમારા પાર્ટનરની અમુક વાતોને જરૂર નોટિસ કરવી જોઈએ.

ડેટિંગનો ટ્રેન્ડ આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. જ્યારે આપણે કોઈ બીજા વ્યક્તિને પસંદ કરીએ છીએ અને તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગીએ છીએ તો તેમની સાથે ડેટ પર જવું બેસ્ટ વિકલ્પ હોય છે. જો તમે કોઈને વધારે સારી રીતે જાણવા માંગો છો તો તેના માટે પણ ડેટ પર જવું ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. 

આજકાલ ડેટિંગ પણ ઓનલાઈન થાય છે પરંતુ ઓનલાઈન ડેટિંગથી કોઈ વ્યક્તિનો સ્વભાવ તે વહેવાર વિશે જાણકારી ન મેળવી શકાય. કોઈને જાણવા માટે તો ડેટ પર જવું જ મદદગાર સાબિત થઈ શકે છે. પરંતુ બધી જાણકારી પહેલી મુલાકાતમાં જ મળી જાય એ શક્ય નથી. ડેટ પર જતી વખતે તમે અમુક વાતોથી અંદાજો તો જરૂર લગાવી શકો છો કે તે વ્યક્તિની સાથે તમારૂ રિલેશનશિપ લાંબુ ટકશે કે નહીં. 

સમયનું રાખો ધ્યાન
સમયને મહત્વ આપવું જરૂરી છે. તમારો પાર્ટનર સમયનું કેટલું પાક્કુ છે કે નહીં. તેના વિશે જાણવું જરૂરી છે. તમારો પાર્ટનર આપેલા સમય અનુસાર સમય પર કે તેના પહેલા આવી જાય છે તો તેનો મતલબ છે કે તે તમને મળવા માટે ઈન્ટરેસ્ટડ છે. જો તે વધારે મોડો આવે છે તો બની શકે છે કે તે તમારા માટે યોગ્ય ન હોય. 

આંખો પર આપો ધ્યાન 
આંખો વ્યક્તિના હૃદયનો અરીશો છે. જો તમે પોતાના પાર્ટનરની સાથે ડેટિંગ પર જઈ રહ્યા છો તો તેની આંખો પર જરૂર ધ્યાન આપો. ધ્યાન આપો કે તે તમારા સાથે આંખોમાં આંખો નાખીને વાત કરે છે કે નહીં. જો તે આંખોમાં આંખો નાખીને વાત કરી રહ્યો છે તો તમારે સમજી લેવું જોઈએ કે તે તમને મહત્વ આપી રહ્યો છે. 

વધુ વાંચો: પ્રેમીને પડતો મૂક્યો! બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડની સાવકી માં બની તેની ગર્લફ્રેન્ડ, બન્યું અજીબ

સ્પેશિયલ ફીલ કરાવવું 
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેને સ્પેશિયલ ફીલ કરાવે. તેની વાત સાંભળે અને તેનામાં ઈન્ટરેસ્ટ લે. જો તમારો પાર્ટનર તમારા નામનો મજાક ઉડાવે છે તો આવનાર સમયમાં આ વાત તમારા સંબંધમાં તિરાડ પાડી શકે છે. આ બધી વાતો ઉપરાંત પહેલી ડેટ પર તમે એ પણ નોટિસ કરી શકો છો કે પાર્ટનર જેન્ટલમેન અને કોન્ફિડેન્ટ છે કે નહીં. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ