ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે ત્રણ બ્રાહ્મણને લાડુનું જમણ કરાવવાથી પીતૃઓ પ્રસન્ન રહેશે. આજે તાંબાના લોટામાં સહેજ સફેદ તલ નાંખી પીપળે જળ ચઢાવો. નારાયણનું સ્મરણ કરો. આજે ખીર બનાવી ગરીબોને વહેંચો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ