બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Cut cards in Gujarat Congress? Gyasuddin and Imran Khedawala said Shaktisingh should stay away from some people, know what happened Dakho

રાજકારણ / ગુજરાત કોંગ્રેસમાં પત્તા કાપવા વાળી? ગ્યાસુદ્દીન અને ખેડાવાલાએ કહ્યું શક્તિસિંહ કેટલાક લોકોથી દૂર રહે, જાણો શું પડ્યો ડખો

Vishal Khamar

Last Updated: 06:17 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા એકબીજા પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ શમ્યો નથી. તો બીજી તરફ નવીન પ્રદેશ પ્રમુખ તેમજ સીનીયર નેતાઓને દિલ્હી ખાતે બોલાવ્યા બાદ તેઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ફોટા ફરતા થયા હતા.

  • કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ ફોડ્યો લેટર બોમ્બ
  • ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે
  • દિલ્હી ગયેલા પીઢ નેતાઓના સામે આવેલા ફોટાને ટાંકીને પત્રમાં કરાયો ઉલ્લેખ

દિલ્લીમાં કોંગ્રેસની બેઠક બાદ આંતરિક વિખવાદ વકર્યો છે. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની હાર થઈ ત્યારે આત્મમંથનની જરૂર છે. તેમજ લોકોને ગમતા ચહેરાઓને પ્રતિનિધિત્ય આપવું જોઈએ. જો નહિ આપો ત્યાં સુધી પક્ષ સાથે લોકો નહિ જોડાય. મજબૂત લોકોને પાર્ટીમાં સ્થાન ન મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. મને જનતા પૂછે છે કે ઈમરાન ખેડાવાળાને પ્રતિનિધિ મંડળમાં સ્થાન કેમ નથી. AIMIM ને ગુજરાતમાંથી દૂર કરવાનું કામ અમે કર્યું છે. નવા પ્રમુખે તેમની વિવેક બૃદ્ધિથી કામ કરવાની જરૂર છે. તમામ ધર્મ જ્ઞાતિને કોંગ્રેસમાં પૂરતું મહત્ન આપવું જોઈએ. શક્તિસિંહે કેટલાક લોકોથી દૂર રહેવાની જરૂર છે.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનાં જ કાર્યકરો કોંગ્રેસની ધોળ ખોદી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે પ્રદેશ પ્રમુખની નવીન નિમણૂંક કરી. તેમજ નવીન કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક બાદ દિલ્હી ખાતે સીનીયર નેતાઓ સાથે મીટીંગ પણ બોલાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ ગ્યુસુદ્દીન  શેખ દ્વારા સોશ્યિલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી હતી. 

પક્ષને સમર્પિત થઈ 24 કલાક કામ કરતા કોઈ ચહેરો કેમ દેખાતા નથી?:ગ્યાસુદ્દીન શેખ
આજે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પોતાનાં લેટર પેડ પર શક્તિસિંહને સંબોધીને લખ્યું છે કે ગઈકાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગનાં ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ અમોને ઘણા લોકોનાં ફોન આવ્યા. ત્યાર પક્ષને સમર્પિત થઈ 24 કલાક કામ કરતા કોઈ ચહેરો કેમ દેખાતા નથી? તેમજ અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતું દુઃખ સાથે કહેવું પડે છે કે શિસ્ત બદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓનાં  હિતમાં રજૂઆત કરવામાં આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષનાં હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાંચા આપવા મજબૂર થવું પડે છે. 

ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છેઃ ગ્યાસુદ્દીન શેખ
તેમજ વધુમાં તેઓએ લખ્યું હતું કે, પક્ષનાં અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે 24 કલાક કોંગ્રેસની વિચારધારા મુજબ કામગીરી કરતા સમક્ષ કાર્યકર્તા અને આગેવાનોની અવગણનાં કરી સમાજ અને લોકોમાં એવો મેસેજ પહોંચાડવાની કોશિશ કરે છે છે આપના સમાજનાં આગેવાનનું કોંગ્રેસ પક્ષમાં કોઈ જ મહત્વ નથી. ત્યારે આ મેસેજ ખૂબ જ ગંભીર બાબત છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ