બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / CSK vs GT: Dhoni and Pandya will play the IPL 2023 final match today

CSK vs GT / ધોની-પંડ્યા આમને-સામને ! સીઝનની ઓપનિંગ ખેલનારી ટીમ જ રમશે FINAL મેચ, IPLનાં ઈતિહાસમાં બન્યો આ અદભૂત રેકોર્ડ

Vaidehi

Last Updated: 08:55 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 GRAND FINAL: આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની આ સિઝનની ફાઈનલ મેચ GT vs CSK થશે ત્યારે ધોની-પંડ્યા ફરી આમને-સામને આવશે

  • આજે IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં
  • IPL ઈતિહાસનો બન્યો નવો રેકોર્ડ
  • સિઝનની ઓપનિંગ કરનારી ટીમ રમશે ફાઈનલ્સ

આશરે 2 મહિના સુધી ચાલેલ IPL 2023ની સિઝનની ફાઈનલ મેચ આજે એટલે કે 28 મેનાં રોજ થવા જઈ રહી છે. આજની મેચ CSK અને GTની વચ્ચે રસપ્રદ ટક્કર થવા જઈ રહી છે. ચેન્નઈ પહેલી ક્વોલિફાયર મેચ જીતીને સૌથી પહેલાં ફાઈનલમાં પહોંચી હતી જ્યારે ગુજરાત ક્વોલિફાયર 2 માં મુંબઈની સામે જીત મેળવીને ફાઈનલમાં એન્ટ્રી કરી ચૂકી છે. આ સાથે જ IPL ઈતિહાસનો શાનદાર સંયોગ બનવા જઈ રહ્યો છે.

ઓપનિંગ મેચ ખેલનારી ટીમો ફાઈનલ પણ રમશે
પહેલી વખત ઓપનિંગ મેચ ખેલનારી આ બંને ટીમો ફાઈનલ મેચ પણ એકબીજાની સામે લડવા માટે તૈયાર થઈ ગઈ છે. ઓપનિંગ કરનારી આ બંને ટીમો સીઝનની ફાઈનલમાં પહોંચી છે ત્યારે આ IPLનાં ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બની રહ્યો છે.

31 માર્ચનાં થઈ હતી ઓપનિંગ મેચ
IPL 2023ની સીઝનની ઓપનિંગ મેચ ચેન્નઈ અને ગુજરાતની વચ્ચે 31 મેનાં રોજ અમદાવાદમાં યોજાઈ હતી.ત્યારે ગુજરાતે આ મેચ 5 વિકેટથી જીતી હતી. આ બાદ ચેન્નઈ અને ગુજરાતની ટક્કર ક્વોલિફાયર 1માં થઈ જેમાં ચેન્નઈએ જીત મેળવી હતી. હવે આ બંને ટીમો ફાઈનલમાં એકબીજાની સામે ઊભી છે ત્યારે જોવાનું રહ્યું કે કઈ ટીમ આ સિઝનની ટ્રોફી ઘરે લઈ જાય છે.

IPL ઓપનિંગ સાથે સંકળાયેલા ખાસ આંકડાઓ
5 વખત ઓપનિંગ ખેલનારી ટીમ ચેમ્પિયન બની ( 2011,2014,2015, 2018,2020)
3 વખત ઓપનિંગ જીતનારી ટીમ ચેમ્પિયન (2011,2014,2018)
2 વખત પહેલી મેચ હારનારી ટીમ ચેમ્પિયન બની ( 2015,2020)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ