બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / coronavirus pandemic more deaths in belgium china

કોરોના વાયરસ / ચીન કરતા 300 ગણા નાના દેશમાં ચીન કરતા વધુ કોરોનાથી મોત, આંકડો જાણીને ચોંકી જશો

Hiren

Last Updated: 04:19 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચેલો છે જેનાથી અત્યાર સુધીમાં દુનિયામાં એક લાખ, દસ હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. જે ચીનથી કોરોના વાયરસનો કહેર શરૂ થયો, જ્યાં જેટલા મોત થયા, તેનાથી વધુ મોત ચીનથી અંદાજિત 300 ગણા નાના દેશમાં થઇ ચૂક્યા છે.કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચેલો છે જેનાથી અત્યાર સુધીમાં દુનિયામાં એક લાખ, દસ હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. જે ચીનથી કોરોના વાયરસનો કહેર શરૂ થયો, જ્યાં જેટલા મોત થયા, તેનાથી વધુ મોત ચીનથી અંદાજિત 300 ગણા નાના દેશમાં થઇ ચૂક્યા છે.

  • બેલ્જિયમમાં કોરોનાથી 3600 મોત
  • ચીનથી 300 ગણુ નાનો છે દેશ
  • કોરોનાથી મોતમાં ચીનથી આગળ

યૂરોપીય દેશ બેલ્ઝિયમમાં ભારતીય સમયાનુસાર સવારે 7 વાગ્યે 56 મિનિટ સુધીમાં 3600 મોત થઇ ચૂક્યા છે જ્યારે જે ચીનમાં કોરોના વાયરસનો કહેર શરૂ થયો, ત્યાં 3341 મોત થયા છે.
બેલ્જિયમ ક્ષેત્રફળ 30,689 વર્ગ કિલોમીટર છે જ્યારે ચીનનું ક્ષેત્રફળ 95,96,961 વર્ગ કિલોમીટર છે. બેલ્જિયમ, ચીનથી ક્ષેત્રફળના મામલે 312 ગુના નાનું છે. બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સમાં યુરોપીય યુનિયનના મુખ્યાલય પણ છે.

ત્યારે જનસંખ્યા મામલે પણ ચીનના મુકાબલે બેલ્જિયમની જનસંખ્યા બહુ ઓછી છે. બેલ્જિયમમાં 2019ની વસ્તીગણતરી અનુસાર, અંદાજિત એક કરોડ 15 લાખની જનસંખ્યા છે તો ત્યાં ચીનની જનસંખ્યા 2018ની નોંધાયેલ જનસંખ્યા અનુસાર એક અરબ, 42 કરોડથી વધુ છે.

જણાવી દઇએ કે બેલ્જિયમમાં મોતનો આંકડો ચીનથી વધુ થયા બાદ હવે 7 એવા દેશ થઇ ગયા છે, જ્યાં ચીનથી વધુ મોત થયા છે. જેમાં સૌથી વધુ અમેરિકામાં 22,115 મોત થયા છે. ત્યારબાદ ઇટલી, સ્પેન, ફ્રાંસ, યૂકે, ઈરાન અને બેલ્જિયમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ