બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / coronavirus in india covid19 vaccination in india mohfw 10th november data

કોરોના વાયરસ / દેશમાં કોરોના એક્ટિવ કેસ 264 દિવસમાં સૌથી ઓછા, 24 કલાકમાં 11,466 નવા કેસ, 460ના મોત

Dharmishtha

Last Updated: 10:49 AM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના સંક્રમણના ગ્રાફમાં ઉતાર ચઢાવ યથાવત છે.

  •  ગત 24 કલાકમાં 11 હજાર 466 નવા મામલા, 460 લોકોના મોત 
  • દેશમાં હાલમાં 1 લાખ 39 હજાર 683 એક્ટિવ કેસ 
  •  264 દિવસ બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ

 ગત 24 કલાકમાં 11 હજાર 466 નવા મામલા, 460 લોકોના મોત 

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં 11 હજાર 466 નવા મામલા જોવા મળ્યા છે. ત્યારે આ સમયાવધિમાં 460 લોકોના મોત થયા છે. મંત્રાલય મુજબ ગત 1 દિવસમાં કોરોનામાંથી 11 હજાર 961 લોકો સાજા થઈ ઘરે પાછા ફર્યા છે.  Mohfw ના જણાવ્યાનુસાર દેશમાં હાલમાં 1 લાખ 39 હજાર 683 એક્ટિવ કેસ છે. આંકડા અનુસાર 264 દિવસ બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. આની સાથે અત્યાર સુધી 3 કરોડ 37 લાખ 87 હજાર 47 કોરોના સંક્રમિત ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 4 લાખ 61 હજાર 849 લોકોના મોત થઈ ચૂક્યા છે. મંત્રાલયે જણાવ્યુ કે નવા મામલા મળ્યા બાદ દેશમાં એક્ટિવ મામલામાં 955 કેસનો ઘટાડો નોંધાયો છે.

 કોરોનાના બે ડોઝની સંખ્યા મંગળવારે 109.59 કરોડને પાર થઈ ગઈ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના બે ડોઝની સંખ્યા મંગળવારે 109.59 કરોડને પાર થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યાનુસાર મંગળવારે કુલ સંખ્યા 1 અરબ 9 કરોડ 63 લાખ 59 હજાર 208 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 52 લાખ 69 હજાર 137 ડોઝ મંગળવારે અપાયા છે.

રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે હાલ 15.92 કરોડોનાના ડોઝ 

મંત્રાલયે રેખાંકિત કર્યા કે દેશમાં સૌથી નબળી જનસંખ્યા ગ્રુપને કોરોનાથી બચાવવા માટે રસીકરણ અભિયાનની નિયમિત રુપથી સમીક્ષા અને ઓબર્જવેશન કરવામાં આવી રહ્યું છે.  દેશ ભરમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરુ કરવામાં આવ્યું. જેમાં પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી લગાવવામાં આવી હતી. અગ્રિમ મોર્ચાના કર્મીઓના રસીકરણને 2 ફેબ્રુઆરીથી શરુ કર્યા હતા. બાદમાં સરકારે એક મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણને પરવાનગી આપી રસીકરણ અભિયાનનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે હાલ 15.92 કરોડોનાના ડોઝ છે. અત્યાર સુધી તેમને 116 કરોડથી વધારે ડોઝ અપાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ