બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat surat corporator blender

ગોટાળો / સુરતમાં કોર્પોરેટરની મનમાની, ક્લેક્ટરને બદલે પોતે જ કાઢી આપ્યો વતન જવા દાખલો

Gayatri

Last Updated: 09:38 AM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના ફેલાવાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતુ્ં જેમાં લોકો ફસાઈ ગયા હતા. પરપ્રાંતિયોની જેમ જ ગુજરાતમાં બીજા શહેરોમાં ફસાયેલા લોકોને પણ પોતપોતાના ઘરે જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. ત્યારે આ માટે લેવાની પરવાનગીમાં પણ બ્લન્ડર સામે આવ્યા છે. સુરતના કોર્પોરેટરે મનફાવે તેમ પરવાનગી આપી દેવાની ઘટના સામે આવી છે.

  • સુરત ભાજપના મહિલા કોર્પોરેટરે બનાવ્યો ગેરકાયદે દાખલો
  • કલેક્ટરના બદલે મહિલા કોર્પોરેટરે બસને આપી મંજૂરી
  • બસ માટે વતન જવાની પરમિશન હીના ચૌધરીએ આપી

સુરતના ભાજપ મહિલા કોર્પોરેટરે ગેરકાયદેસર દાખલો બનાવ્યો હોવાનું સામે આવ્યુ છે. ક્લેક્ટર દ્વારા આપાવમાં આવતી પરવાનગી કોર્પોરેટર કેવી રીતે આપી શકે? સુરતથી પાટણ જવા માટે પરવાનગી માંગવામાં આવી હતી જે સુરતના આ કોર્પોરેટરે આપી દીધી હતી. 

કોણ છે હીના ચૌધરી?

હીના ચૌધરી સુરતના વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર છે. હીના ચૌધરીએ પોતાના લેટરપેડ પર દાખલો બનાવ્યો હતો. બસને માત્ર કલેક્ટર દ્વારા જ પરમિશન આપવામાં આવે છે. હીના ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ કોર્પોરેટર સામે ફરિયાદની અરજી કરી  છે. 

સળગતા સવાલ

  • કલેક્ટરની જગ્યાએ પરવાનગી આપવાની સત્તા કોર્પોરેટરને કોણે આપી?
  • કોર્પોરેટરના લેટરપેડનો કેમ ખોટો ઉપયોગ કરાય છે?
  • કોર્પોરેટ પોતાના લેટરપેડનો ક્યાય પર ઉપયોગ કરી શકે ખરા?
  • ઓળખિતા લોકો માટે હીના ચૌધરી કોર્પોરેટર બન્યા છે?
  • હીના ચૌધરી સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરાશે?
  • શું હેલ્થ ઓફિસરના ખોટા સિક્કાથી મંજૂરી મળી ?
  • હેલ્થ ઓફિસરનો સિક્કો કોર્પોરેટર પાસે કેવી રીતે આવ્યો?
  • શું હેલ્થ ઓફિસરે કોર્પોરેટરના કહેવાથી સિક્કા મારી આપ્યો?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ