બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / coronavirus in Gujarat migrant workers pay ticket said vadodara collector shalini agrawal

વિવાદ / વડોદરા : શ્રમિકો પાસેથી ભાડુ વસુલવા મુદ્દે ખુદ અધિકારીઓનો અસ્પષ્ટ જવાબ

Gayatri

Last Updated: 05:21 PM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર પરપ્રાંતિયોને વતન મોકલવાની વાતને લઈને ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે. એક તરફ હજારોની ભીડમાં પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવે છે. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે અને બીજી તરફ દોઢ મહિનાથી કામધંધો ન હોવાને કારણે ખાલી થઈ ગયેલું ખીસ્સુ તેમને વતનની યાદ અપાવે છે એવામાં શ્રમિક ટ્રેનોમાં સરકાર દ્વારા ભાડુ વસૂલવામાં આવે છે જેને લઈને સરકાર ટ્રોલ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આ શ્રમિકોની ટિકિટનો ખર્ચ ઉપાડવાની જાહેરાત બાદ સરકારે અને રેલવે વિભાગે કેટલાક ઢાંકપિછોડા કર્યા હતા પરંતુ સરકારી અધિકારીઓએ જ માટલી ફોડી દીધી હતી.

  • વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલની VTV સાથે ખાસ વાત 
  • ટ્રેનમાં જનાર લોકો પાસેથી ભાડુ લેવામાં આવે છેઃ કલેક્ટર
  • સરકારના ધારા ધોરણ મુજબ ભાડુ વસૂલાય છેઃ કલેક્ટર

ગુજરાત સરકાર શ્રમિકો પાસેથી ભાડુ વસૂલી રહી છે. આ એવા લોકો છે જેમની પાસે છેલ્લા દોઢ મહિનાથી કોઈ જ કામ નથી. મોટાભાગના લોકો રોજ ઉપર કામ કરનારા શ્રમિકો છે. અચાનક લોકડાઉન જાહેર થવાને પગલે દોઢ મહિનાથી ફસાયેલા પરપ્રાંતિયોને કેન્દ્ર સરકારે જ્યારે પોત પોતાના વતન વાપસી માટેની હામી ભણી ત્યારે કેન્ટ્રને પણ ખ્યાન નહીં હોય કે પીવા પાણી અને ખાવા અનાજ ખુટી પડેલ આ લોકો પાસે ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી હશે?

તમામ બિન ગુજરાતીઓને ટ્રેન અને બસ મારફત વતન મોકલાયા

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે VTV સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે, સરકારી ગાઈડલાઈન મુજબ શ્રમિકો પાસેથી ટિકિટ વસૂલવામાં આવે છે. રાજ્ય સરકારે બિન ગુજરાતીઓને વતન પરત જવા માટે વ્યવસ્થા કરી છે. ત્યારે વડોદરામાંથી પણ બિન ગુજરાતીઓને વતન પરત મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. આ સમગ્ર મામલે વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે VTV સાથે વાત કરી હતી અને વડોદરામાં ફસાયેલા બિન ગુજરાતીઓને વતન પરત મોકલવા મામલે નિવેદન આપ્યું હતું. શાલિની અગ્રવાલે કહ્યું કે,વડોદરામાંથી અત્યાર સુધી 10,887 લોકોને વતન મોકલવામાં આવ્યા છે . તમામ બિન ગુજરાતીઓને ટ્રેન અને બસ મારફત વતન મોકલાયા છે. 

શ્રમિક સ્પે. ટ્રેન દ્વારા યુપી મોકલાયા

મામલતદાર લોકોને જવાબદાર આપવામાં આવી છે. જેમની યાદી અને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી કલેક્ટ આ માહિતી નોડેલ અધિકારીને મોકલે છે જે ગુજરાત સરકાર યુપી સરકાર કે અન્ય રાજ્ય સરકારને મોકલે છે મંજુરી બાદ તેમને અન્ય રાજ્યમાં મોકલવામાં આવી રહી છે. વડોદરા સિટિ અને જિલ્લામાંથી યુપીના 1120 અને શ્રમિકોને પરમદિવસે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા હતા. 

ઓનલાઈન મંજૂરી મળે તેમ તેમને મોકલવામાં આવે છે. 

રેલવે અને સરકારની ગાઈડલાઈન છે એ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. બસ, મિનિ બસ, શ્રમિક ટ્રેન અને ખાનગી વાહનોમાં ગયા છે. ઓનલાઈન મંજૂરી મળે અને રોડપરથી મંજૂરી મળે તો તેમને તુરંત મોકલી દેવામાં આવે છે. સરકારી ગાઈડલાઈન મુજબ ટિકિટ ભાડુ વસુલવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ