બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 2500 up corona positive case reported Today said Jayanti ravi

મહામારી / રાજ્યમાં સરકારે ટેસ્ટમાં કોઇ ઘટાડો કર્યો નથી, દરરોજ 3 હજાર ટેસ્ટ કરાય છેઃ જંયતિ રવિ

Gayatri

Last Updated: 11:09 AM, 23 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે. ત્યારે ગુજરાતમાં કોરોના સ્થિતિ અંગે જાણ કરવા માટે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોના સંકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. હવે સાંજે જ આંકડાકિય માહિતી આપવામાં આવશે. 24 કલાકમાં આપીશુ. સવારે બીજી અગત્યની વાત કરીશું.

  • ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ વિશે સાંજે 6 વાગે માહિતી અપાશે
  • ગુજરાતમાં કોરનાથી સાજા થયેલા લોકોનો ઈલાજમાં ઉપયોગ કરવામાં આવશે
  • વડિલો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ખાસ ચેતવું 

ગાંધીનગર ખાતે આરોગ્યવિભાગની પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા આંકડા આજથી દિવસમાં એક જ વખત સાંજે 6 વાગ્યે આપવામાં આવશે. 

3000 લોકોના કરાયા ટેસ્ટ

કોરોના વાયરસના રોજના 3000 ટેસ્ટ કરીશું. 2500 રેન્ડમ લઈશુ અને 500 ટેસ્ટ જે એડમિટેડ છે તેમને 2 વખત ચેક કરવા પડતા હોય છે એટલે તેમને ટેસ્ટ કરીશું. મૃત્યુ એવા લોકોના જ થાય છે જેમને પહેલેથી કોઈ બિમારી હોય. 

આ લોકોએ બહાર ન નીકળવું

  • સગર્ભા મહિલા
  • 60થી ઉપરની ઉમંરના વડિલ
  • 10 વર્ષથી નીચેની ઉમંરના બાળકો
  • સગર્ભા મહિલાઓ
  • બીજા કોઈ રોગથી પીડાતા લોકો

પત્રકારોએ ઉઠાવ્યા સવાલ

હવે કેમ માહિતી એક જ વાર આપવાની ? શું સરકાર કંઈ છુપાવી રહી છે?

આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિએ આપ્યો જવાબ

આરોગ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે આજે મોટી જાહેરાત કરી છે. આજથી કોરોના પોઝિટિવ કેસ અને મોતના આંકડા સાંજે જ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી સવાર અને સાંજે આંકડા આપવામાં આવતા હતા. આ ઉપરાંત જયંતિ રવિએ કહ્યું કે આંકડા છુપાવવાનો કોઈ પ્રયાસ નથી થઈ રહ્યો. આંકડામાં વિસંગતતા થતી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મોત વિશે કહ્યુ કે ઘભરાવા જેવું નથી

સાથે જ મોત મામલે જયંતિ રવિએ જણાવ્યું કે અત્યાર સુધી જે પણ મોત થયા છે. તેમાંથી 60 લોકોને ગંભીર બીમારી હતી. જેમાં ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તેવા દર્દીના મોત ઝડપથી થઈ રહ્યા છે. જયંતિ રવિએ જણાવ્યું કે દરરોજ 3 હજાર ટેસ્ટ થાય છે. અને તેમાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. જયંતિ રવિએ કહ્યું કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે રિકવરી ઝડપથી નથી થઈ રહી. વધુમાં કહ્યું કે તમામ પરિવારો પોતાના ઘરમાં રહેતા વૃદ્ધ અને નાના બાળકોને વધુ સાચવે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ