બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 2 bridge and 6 area closed for people

અલર્ટ / અમદાવાદમાં વધુ બે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ, જો જો તમે અહીંથી પસાર ન થતા

Gayatri

Last Updated: 11:52 AM, 26 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને કોરોના વાયરસે બાનમાં લીધુ છે. 2003 લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે અને 86 લોકોના મોત થયા છે. કોટ વિસ્તારમાં સૌથી વધુ કેસ બહાર આવ્યા છે ત્યારે 6 વિસ્તાર અને ચાર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.

  • શહેરના વધુ બે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ,
  • નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા
  • ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાતે લેવામા આવ્યો નિર્ણય

નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાતે નિર્ણય લેવામા આવ્યો છે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે. અચાનક લેવાયેલા નિર્ણય ને પગલે લોકોમા મુશ્કેલી પેદા થઈ છે. કોઈ જાહેરાત વિના રસ્તો બંધ કરતા લોકો અટવાયા છે. 

નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો સામે કાર્યવાહી 

અમદાવાદમાં તંત્ર દ્વારા આજથી આંશિક છૂટછાટ સાથે દુકાનો ખોલવાની પરવાનગીર આપવામાં આવી છે. આંશિક છૂટછાટ સાથે બજારો ખોલવાની મંજૂરી મળી છે. સરકારની ગાઈડલાઈન મુજબ દુકાનો ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે.  નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.  

શહેરના 6 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયા

તંત્ર દ્વારા શહેરના 6 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયા છે. જેમા દરિયાપુર, જમાલપુર, ખાડિયા, શાહપુર, બહેરામપુરા અને દાણીલીમડાનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ન અપાતા તમામ દુકાનો બંધ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ