બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભાવનગર / coronavirus gujarat bhavnagar 4 year old baby positive police registered case

કાર્યાવાહી / ભાવનગરમાં 4 વર્ષની બાળકીને કોરોના થવા મામલે માતા-પિતા પર કેસ, તમે આવી ભૂલ ન કરતા

Divyesh

Last Updated: 02:16 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત જોવા મળેલ 4 વર્ષની બાળકીના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તરફથી પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કે બાળકીને લઇને પરિવારજનો લોકડાઉન વચ્ચે તેને લઇને એક સંબંધીના ઘરે ગયા હતા.

  • લોકડાઉનમાં સંબંધીના ઘરે ગયા હતા પરિવારજનો
  • પોલીસે માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ ચોકીમાં પોલીસે માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બાળકીનો પિતા જે જમનાકુંડ વિસ્તારમાં કોરોના નિયંત્રણ ક્ષેત્રનું નિવાસી છે, તેને પોતાને એક સરકારી અધિકારી જણાવીને પોલીસને એક ચિઠ્ઠી બતાવી અને બાઇક પર પોતાની પત્ની અને બાળકી સાથે 18 કિલોમીટર દૂર ઘોઘામાં પોતાના સંબંધીના ઘરે ગયો હતો. 

જ્યારે 4 વર્ષની બાળકીને જ્યારે શરદી અને તાવની ફરિયાદ થઇ ત્યારે શનિવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ તરફથી તપાસ કરતાં બાળકી કોરોના વાયરસની સંક્રમિત જોવા મળી. ત્યારબાદ તેને ભાવનગરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઇ. તેમણે જણાવ્યું કે બાળીના માતા-પિતા અને અને તેના સંપર્કમાં આવેલા અન્ય 2 લોકોને હાલ તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. 

પોલીસે રવિવારના રોજ બાળકીના માતા-પિતા વિરુદ્ધ આઇપીસી ધારા 170, ધારા 269, ધારા 270 અને ધારા 188  હેઠળ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે તેમના વિરુદ્ધ મહામારી બિમારીના કાયદા હેઠકના પ્રાવધાનોન લઇને પણ કેસ દાખલ કરવામાં આવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ