બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus Ahmedabad positive patient list AMC gujarat 21 april 2020

મહામારી / અમદાવાદના 56 કોરોનાના દર્દીઓના વિસ્તારની યાદી AMCએ કરી જાહેર, જાણો વિગત

Kavan

Last Updated: 11:45 PM, 21 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં આજે બપોર બાદ 75 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ નવા 2178 કેસ નોંધાયા છે. ત્યારે આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે તો 8 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ કેટલાક દર્દીઓના વિસ્તારની એક યાદી જાહેર કરી હતી.

  • ગુજરાતમાં ઘેરું બન્યું કોરોના સંકટ
  • રાજ્યમાં કુલ 2178 કેસ 

યાદી ભાગ- 2

અમદાવાદમાં નવા 75 કેસ સાથે રાજ્યમાં કોરોના વાયરસના 2178 કેસ : જયંતિ રવિ

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2178 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 75 સૌથી વધુ  કેસ નોંધાયા હતા. 

આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે તો 8 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 13 લોકોના મોત થયાં છે. ગત 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ આવ્યા છે તો 3274 નેગેટિવ આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ