બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona's helpline: Gujarat Pradesh BJP formed Covid Task Force

કોરોના સંકટ / ગુજરાત પ્રદેશ ભાજપે કોવિડ ટાસ્ક ફોર્સની કરી રચના, ફોન કરી મેળવી શકશો આ સુવિધાઓ

Vishnu

Last Updated: 08:06 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિફોનિક સારવાર આપવા 9408216170 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો

  • પ્રદેશ ભાજપે કોવિડ ટાસ્ક ફોર્સની કરી રચના
  • 9408216170 હેલ્પલાઈન નંબર જાહેર
  • તમામ જીલ્લામાં 50 થી 60 લોકોની બનાવી ટાસ્ક ફોર્સ

રાજયમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્રારા કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.ભાજપના મેડિકલ સેલએ તમામ જીલ્લામાં 50 થી 60 લોકોની ટાસ્ક ફોર્સ બનાવી છે. જેમાં જીલ્લા મથકે અને શહેરી મથકે ટીમ તૈયાર કરવામાં આવી છે જે ટેલિફોનિક સારવાર આપશે તેના માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 

કયા નંબર પર સંપર્ક કરવાનો રહેશે
રજની પટેલ (મહામંત્રી પ્રદેશ ભાજપ) તેમજ ધર્મેન્દ્ર ગજ્જર (કન્વીનર ડોક્ટર સેલ ભાજપ)  દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 9408216170 શરૂ કરી  કમલમ ખાતે કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 

શું સુવિધા મળશે?
આ હેલ્પ લાઇન લોકોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડશે તેના પર આરોગ્યમંત્રી સીધી નજર રાખશે. આ હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી તમામ પ્રકારની તબીબી સુવિધા મળવા ઉપરાંત દવાની પણ માહિતી આપવામાં આવશે.આ ટાસ્ક ફોર્સમાં અલગ અલગ વિષયના નિષ્ણાંતોના સમાવેશ કરવામાં આવ્યો છે જે કોઈ પણ સમયે જરૂર પડે હેલ્પલાઈન નંબરથી તેમને સંપર્ક કરી ટેલિફોનિક સારવાર મેળવી શકે છે.મહત્વનું છે કે બીજી લહેર વખતે પણ ભાજપ સંગઠન દ્વારા કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામા આવી હતી. ત્રીજી લહેરની દસ્તક શરૂ થતાં જ ફરી હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવ્યો છે.સ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ